Samay Kharab Joine Chhodi Re Gai Tu Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Samay Kharab Joine Chhodi Re Gai Tu Lyrics in Gujarati
By Gujju08-06-2023
સમય ખરાબ જોઈને છોડી રે ગઈ તું
સમય ખરાબ જોઈને છોડી રે ગઈ તું
દવાથી ના મટે એવા દર્દ દઈ ગઈ તું
સમય ખરાબ જોઈને છોડી રે ગઈ તું
દવાથી ના મટે એવા દર્દ દઈ ગઈ તું
મારા દિલથી પણ વધારે તને ચાહતો તો યાર
મારા જીવ થી પણ વધારે તને માનતો તો યાર
તોય સમજી ના શકી જાનુ તું મારો પ્યાર
સમય ખરાબ જોઈને છોડી રે ગઈ તું
દવાથી ના મટે એવા દર્દ દઈ ગઈ તું
દવાથી ના મટે એવા દર્દ દઈ ગઈ તું
હો જાનુ જાનુ કઈને તું તો જીવ મારો લઇ ગઈ
દિલ માં રહી ને ગહેરા જખમ તું તો દઈ ગઈ
હો ગરજ પતી ગઈ જયારે તને મારી
ઔકાત બતાવી દીધી આખરે તે તારી
હું તો સપનો જોઈ રહ્યો તો તને પામવાનો યાર
તને મારી માની બેઠો દિલ ખોઈને મારા યાર
તોયે સમજી ના શકી જાનુ તું મારો પ્યાર
સમય ખરાબ જોઈને છોડી રે ગઈ તું
દવાથી ના મટે એવા દર્દ દઈ ગઈ તું
દવાથી ના મટે એવા દર્દ દઈ ગઈ તું
હો કોઈ દિલ તોડશે જયારે તારું
ત્યારે નોમ આવશે યાદ તને મારુ
હો સમય વીતી જાશે જયારે આ તારો
આવશે તારો પણ વારવાનો વારો
અભિમાનના તે દિ થાશે ટુકડે ટુકડા યાર
મારી હાય ના નેહાકા તને નડશે મારા યાર
ત્યારે સમજાશે તને જાનુ હાચો મારો પ્યાર
સમય ખરાબ જોઈને છોડી રે ગઈ તું
દવાથી ના મટે એવા દર્દ દઈ ગઈ તું
હો દવાથી ના મટે એવા દર્દ દઈ ગઈ તું
દવાથી ના મટે એવા દર્દ દઈ ગઈ તું