Monday, 23 December, 2024

Samay Tamaro Hato Lyrics in Gujarati

162 Views
Share :
Samay Tamaro Hato Lyrics in Gujarati

Samay Tamaro Hato Lyrics in Gujarati

162 Views

હો એક તું હતી જેને પ્રેમ કરતો
હો ગોંડી તારા માટે હું મરતો
હો …એક તું હતી જેને પ્રેમ કરતો
ગોંડી તારા માટે હું મરતો

હો જીંદગી મારી કોરા કાગળ જેવી
દિલની વાત મારે કોને કહેવી
દિલની વાત મારે કોને કહેવી
એ ગલીયો તમારી હતી
એ ગલીયો તમારી હતી
જ્યાં બદનામ અમે થઈ ગયા
એ બારણાં તમારા હતા
જ્યાં ઘાયલ અમે થઈ ગયા

બેવફા બેવફા બેવફા
બેવફા બેવફા બેવફા

હો મારા પ્રેમની કહાની અધુરી
તારા વગર મારી હાલત બુરી
હો …મારા પ્રેમની કહાની અધુરી
પગલી વિના મારી હાલત બુરી

હો રડતા રડતા હસી જવાય છે
હસતા હસતા રડી જવાય છે
કરતા પરવાહ એજ બે-પરવાહ થાય છે
એ મહેફિલ તમારી હતી
એ મહેફિલ તમારી હતી
જ્યાં બદનામ અમે થઈ ગયા
એ મહેફિલ તમારી હતી
જ્યાં બદનામ અમે થઈ ગયા

બેવફા બેવફા બેવફા
બેવફા બેવફા બેવફા
બેવફા બેવફા બેવફા
બેવફા બેવફા બેવફા

હો પૂછું મારા દિલને કેમ રડે છે
દિલ કહે છે મારુ ખોટ એની પડે છે
હો …પૂછું મારા દિલને કેમ રડે છે
દિલ કહે છે મારુ ખોટ એની પડે છે

હો કોઈ નથી આપડું સૌ પારકા હોઈ છે
સાચા પ્રેમમાં પારખા જ હોઈ છે
બેવફાનાં ઘા આકરાજ હોઈ છે
એ સમય તમારો હતો
એ સમય તમારો હતો
જ્યાં બરબાદ અમે થઈ ગયા
એ સમય તમારો હતો
જ્યાં બરબાદ અમે થઈ ગયા

બેવફા બેવફા બેવફા
બેવફા બેવફા બેવફા
બેવફા બેવફા બેવફા
બેવફા બેવફા બેવફા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *