Sanjh Na Shangar Lyrics in Gujarati
By-Gujju08-06-2023
204 Views

Sanjh Na Shangar Lyrics in Gujarati
By Gujju08-06-2023
204 Views
આ નાતો પણ લાગે
ફીકા પવન જાણે
અંધારા ના પલકારે
જે મન રંગોની વાતો ના કર
તું મીઠી મીઠી સુગંધ
બહેકાવે મારૂં મન
તારી એક એક હરકતોમાં
મધ મીઠું અત્તર
પવન સંગ વહ્યા કરે
તારી યાદોનું જાદુમંતર
ઓ સાવરે તારી યાદ માં
હું ભટકું દરબદર
દરબદર
સાંજના શીંગારમાં
તારી રાહ જોતી હું
ઇશ્કના અજવાસમાં
તારી રાહ જોતી હું
તારી રાહ જોતી હું