Sasariye Janu Tane Cham Favse Lyrics | Aakash Thakor
By-Gujju18-05-2023
Sasariye Janu Tane Cham Favse Lyrics | Aakash Thakor
By Gujju18-05-2023
એ….ચમ ફાવશે રે જાનુ ચમ ફાવશે
હો..હો…ચમ ફાવશે રે જાનુ ચમ ફાવશે
ચમ ફાવશે રે જાનુ ચમ ફાવશે
હાહરીએ જાનુ તન ચમ ફાવશે
એ….પૈણવાનું તને બહુ હારું લાગશે
પૈણવાનું તને બહુ હારું લાગશે
પછી તન મારી બહુ યાદ આવશે
હો તમે રે ભલે આજ છોડી રે જવાના
તારી યાદ મ અમે રોજ રોવાના
તમે રે ભલે આજ છોડી રે જવાના
તારી યાદ મ અમે રોજ રોવાના
એ ચમ ફાવશે રે જાનુ ચમ ફાવશે
અરે રે ચમ ફાવશે રે જાનુ ચમ ફાવશે
ચમ ફાવશે રે જાનુ ચમ ફાવશે
હાહરીએ મારા વગર ચમ ફાવશે
હાહરીયા ની શેરીએ તન ચમ ફાવશે
હો તારા રે પ્રેમ માં અમે ચોય ના ના રયા
તારા જેવા તો મેં કોય ના જોયા
હો…હો…ખબર નઈ કે તને ચમ અમે મોયા
તને ખુશ રાખવા મારા મોન પોણ ખોયા
હો હાથ ના કર્યા તારા હૈયે રે વાગશે
એ દારે સોણ તારી ઠેકોને આવશે
હાથ ના કર્યા તારા હૈયે રે વાગશે
એ દારે સોણ મારી ઠેકોને આવશે
ચમ ફાવશે રે જાનુ ચમ ફાવશે
અરે અરે રે..ચમ ફાવશે રે જાનુ ચમ ફાવશે
ચમ ફાવશે રે બકા ચમ ફાવશે
હાહરીએ મારા વગર ચમ ફાવશે
હાહરીએ મારા વગર ચમ ફાવશે
હો વર્ષે દારે તારું મુઢુ તો બતાવજે
જરૂર પડે તો મને યાદ તું કરજે
હો ભલે મજબૂરી તારી મને તું ના કેજે
તારા હાહરીએ હવે સુખી તું રેજે
હો મારા પર શું વીતી કોઈને ના કેસુ
ભગવાન ભરોસે હવે જીવી રે લેશુ
હો મારા પર શું વીતી કોઈને ના કેસુ
ભગવાન ભરોસે હવે જીવી રે લેશુ
એ..ચમ ફાવશે રે જાનુ ચમ ફાવશે
અરે અરે રે..ચમ ફાવશે રે જાનુ ચમ ફાવશે
ચમ ફાવશે રે બકા ચમ ફાવશે
હાહરીએ મારા વગર ચમ ફાવશે
હાહરીએ મારા વગર ચમ ફાવશે
English version
Ae…cham favashe re janu cham favashe
Ho…ho…cham favashe re janu cham favashe
Cham favshe re jaanu cham favshe
Hahariye janu tan cham favashe
Ae painvanu tane bau haru lagashe
Painvanu tane bau saru lagase
Pasi tan mari bau yaad aavashe
Ho tame re bhale aaj sodi re javana
Tari yaad ma ame roj rovana
Tame re bhale aj chhodi re javana
Tari yad ma ame roj rovana
Ae cham favshe re jaanu cham favashe
Are re cham favashe re janu cham favashe
Cham favashe re janu cham favashe
Hahariye mara vagar cham favashe
Hahariya ni sheriye tan cham favashe
Ho tara re prem ma ame choy na na rahya
Tara jeva to me koi na joya
Ho…ho…khabar nahi ke tane cham ame mohya
Tane khush rakhva mara mon pon khoya
Ho hath na karya tara haiye re vagashe
Ae dade shon tari thekone aavashe
Hath na karya tara haiye re vagshe
Ae dade shon tari thekone avashe
Ae…cham favashe re janu cham favashe
Are are re…cham favashe re janu cham favashe
Cham favashe re baka cham favashe
Hahariye mara vagar cham favashe
Hahariye mara vagar cham favashe
Ho varashe dade taru mudhu to batavaje
Jarur pade to mane yaad tu karaje
Ho bhale majburi tari mane tu na kehaje
Tara hahariye have sukhi thi tu rehaje
Ho mara par shu viti koine na kehashu
Bhagvan bharose have jivi re leshu
Mara par su viti koine na kesu
Bhagwan bharose have jivi re lesu
Ae…cham favashe re janu cham favashe
Are are re…cham favashe re janu cham favashe
Cham favashe re baka cham favashe
Hahariye mara vagar cham favashe
Hahariye mara vagar cham favashe