Sunday, 22 December, 2024

Sasariye Shu Kesho? Lyrics | Dhaval Barot | Misu Digital

157 Views
Share :
Sasariye Shu Kesho? Lyrics | Dhaval Barot | Misu Digital

Sasariye Shu Kesho? Lyrics | Dhaval Barot | Misu Digital

157 Views

એ શું કરશો? જાનુ શું કરશો?
હાહરીએ જઈને જવાબ શું આપશો?
શું કરશો? જાનુ શું કરશો?
હાહરીએ જઈને જવાબ શું આપશો?

એ હાથે જાનુ લવરનું નોમ રે લખાયું
ઘરવાળો પૂછે શું કેશો?
એ હવે થોડા દાડામાં લગન રે લેવાશે
હાહરીએ જવાબ શું આપશો?

એ હે જોજે મારા લીધે હગુ ના તુટી જાય
તારો ઘરસંસાર વેરવિખેર ના થાય
એ હાથે જાનુ લવરનું નોમ રે લખાયું
ઘરવાળો પૂછે શું કેશો?
હો હાહરીએ જઈને જવાબ શું આપશો?

હે નોમ જોઈને જાનુ લાગશો રે રડવા
ઘરવાળો નોમ જોઈ બોલ બોલસે તન કડવા
અરે અરે રે નોમ જોઈને જાનુ લાગશો રે રડવા
ઘરવાળો નોમ જોઈ બોલ બોલસે તન કડવા

એ હે આતો લફરાંવાળી છે એવું કહી ના જાય
તારા બાપની આબરૂને વેણના ચઢી જાય
એ કેશે કોના લવમાં છો લપટોણા
જવાબ એનો શું આપશો?
હો હાહરીએ જવાબ શું આલશો?

એ થાશો બદનોમ ખોટા હાહરીએ જઈને
કેતા ના નોમ મારુ આબરૂ તમે કોઈને
અરે અરે રે થાશો બદનોમ ખોટા હાહરીએ જઈને
કેતા ના નોમ મારુ આબરૂ તમે કોઈને

હે હે કુટુંબ માટે નબી છે એવું ના કહી જાય
નોતું ધાયું એવું અણધાયું ના થાય
હે આવ્યા દાડા જુદા રહીને જીવવાના
જીવન હવે ચમ જીવશું?
હો જીવન તમે ચમ જીવશો?
એ હાથે ધવલ બારોટ નું નોમ ચીતરાયું
તારો ધણી પૂછે શું કેશો?
ઘરવાળો પૂછે શું કેશો?
હાહરીએ જવાબ શું આલશો?.

English version

Ae shu karsho? Janu shu karsho?
Hahariye jaine javab shu aapsho?
Ae shu karsho? Janu shu karsho?
Hahariye jaine javab shu aapsho?

Ae hathe janu lovernu nom re lakhayu
Gharvado puchhe shu kesho?
Ae have thoda dadama lagan re levashe
Hahariye jaine javab shu aapsho?

Ae hr joje mara lidhe hagu tuti na jay
Taro gharsansar vervikher na thay
Ae hathe janu lover nu nom re lakhayu
Gharvado puchhe shu kesho?
Ho hahariye javab shu aapsho?

He nom joine janu lagsho re radva
Gharvado nom joi bol bolse tan kadva
Are are re nom joine janu lagsho re radva
Gharvado nom joi bol bolse tan kadva

Ae he aato lafaravadi chhe aevu kahi na jay
Tara bapni aabarune venna chadhi jay
Ae keshe kona lovema chho laptoya
Javab eno su aapso?
Ho hahariye jaine javab shu aalsho?

Ae thasho badnom khota hahriye jaine
Keta na nom maru abaru tame koine
Are are re thasho khota hahriye jaine
Keta na nom maru abaru tame koine

He he kutub mate nabi chhe aevu na kahi jay
Notu dhayu aevu andhyu na thay
He avya dada juda rahine jivvana
Jivan have cham jivshu?
Ho jivan tame cham jivsho?
Ae dhaval barotnu nom chitrayu
Taro dhani puchhe shu kesho?
Gharvado puchhe shu kesho?
Hahariye javab shu alasho?.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *