Sunday, 22 December, 2024

Sasariye Shu Kesho Lyrics in Gujarati

130 Views
Share :
Sasariye Shu Kesho Lyrics in Gujarati

Sasariye Shu Kesho Lyrics in Gujarati

130 Views

એ શું કરશો જાનુ શું કરશો
હાહરીએ જઈને જવાબ શું આપશો
શું કરશો જાનુ શું કરશો
હાહરીએ જઈને જવાબ શું આપશો

એ હાથે જાનુ લવરનું નોમ રે લખાયું
ઘરવાળો પુછે શું કેશો
હે હવે થોડા દાડામાં લગન રે લેવાશે
હાહરીએ જવાબ શું આપશો

એ હે જોજે મારા લીધે હગુ ના તુટી જાય
તારો ઘરસંસાર વેરવિખેર ના થાય
એ હે હાથે જાનુ લવરનું નોમ રે લખાયું
ઘરવાળો પૂછે શું કેશો
હો હાહરીએ જઈને જવાબ શું આપશો

હે નોમ જોઈને જાનુ લાગશો રે રડવા
ઘરવાળો નોમ જોઈ બોલ બોલ છે તન કડવા
અરે અરે રે નોમ જોઈને જાનુ લાગશો રે રડવા
ઘરવાળો નોમ જોઈ બોલ બોલ છે તન કડવા

એ હે આતો લફરાંવાળી છે એવું કહી ના જાય
તારા બાપની આબરૂને વેણના ચઢી જાય
એ હે કેશે કોના લવમાં છો લપટોણા
જવાબ એનો શું આપશો
હો હાહરીએ જવાબ શું આલશો

એ થાશો બદનોમ ખોટા હાહરીએ જઈને
કેતા ના નોમ મારૂં આબરૂ તમે કોઈને
અરે અરે રે થાશો બદનોમ ખોટા હાહરીએ જઈને
કેતા ના નોમ મારૂં આબરૂ તમે કોઈને

હે હે કુટુંબ માટે નબી છે એવું ના કહી જાય
નોતું ધાયું એવું અણધાયું ના થાય
હે આવ્યા દાડા જુદા રહીને જીવવાના
જીવન હવે ચમ જીવશો
હો જીવન તમે ચમ જીવશો
એ હાથે ધવલ બારોટ નું નોમ ચીતરાયું
તારો ધણી પુછે શું કેશો
ઘરવાળો પુછે શું કેશો
હાહરીએ જવાબ શું આલશો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *