Sunday, 22 December, 2024

Sat Ni Chundadi Lyrics | Divya Chaudhary | Jahal Digital

137 Views
Share :
Sat Ni Chundadi Lyrics | Divya Chaudhary | Jahal Digital

Sat Ni Chundadi Lyrics | Divya Chaudhary | Jahal Digital

137 Views

આંભલે ભરેલી મારી સિકોતરની ચૂંદડી
હા આંભલે ભરેલી મારી સિકોતરની ચૂંદડી
હિરલે જડેલી મારી મેલડીમાની ઓઢણી
હે હે માના તેજ તણો નહિ પાર
રે માનો મહિમા અપરંપાર હો મા

આંભલે ભરેલી મારી સિકોતરની ચૂંદડી
હા હિરલે જડેલી મારી જહુમાની ઓઢણી

હો હળી જે કરે એને હળીયા ગણાવે
મારી સધી મેલડીના તોલે કોઈ ન આવે
હો હળી જે કરે એને હળીયા ગણાવે
મારી સધી મેલડીના તોલે કોઈ ન આવે
હે હે માના તેજ તણો નહિ પાર
રે દુઃખ હરતા મારા તમામ હો મા

આંભલે ભરેલી મારી સિકોતરની ચૂંદડી
હા હિરલે જડેલી મારી મેલડીમાની ઓઢણી

હો સુણોક ગોમે માડી હાજરા હાજુર છે
હાચા દિલથી હાદ પાડો તો આવે મા જરૂર છે
હો સુણોક ગોમે માડી હાજર હજુર છે
હાચા દિલથી હાદ પાડો તો આવે મા જરૂર છે
હે હે મારી સિકોતરની થાય ના વાત
નામ રટીયે તારું દિન રાત હો મા

આંભલે ભરેલી મારી સિકોતરની ચૂંદડી
હા હિરલે જડેલી મારી જહુમાની ઓઢણી

હો સીતાબાના ખોરડે મા સિકોતર પૂજાણા
ગોવિંદભાઈ સુરેખાબેનના હૈયા હરખાણા
હો સીતાબાના ખોરડે મા સિકોતર પૂજાણા
ગોવિંદભાઈ સુરેખાબેનના હૈયા હરખાણા
હે હે નક્ષ પ્રેક્ષાની લાડવાઈ મા
સદા રાખજો માથે માડી હાથ હો મા

આંભલે ભરેલી મારી સિકોતરની ચૂંદડી
હા હિરલે જડેલી મારી મેલડીમાની ઓઢણી
હા હિરલે જડેલી મારી જહુમાની ઓઢણી.

English version

Aambhale bhareli mari sikotarni chundadi
Ha aambhale bhareli mari sikotarni chundadi
Hirale jadeli mari meladimani odhani
He he mana tej tano nahi paar
Re mano mahim aparmpar ho maa

Aambhale bhareli mari sikotarni chundadi
Ha hirale jadeli mari jahumani odhani

Ho hadi je kare aene hadiya ganave
Mari sadhi meladina tole koi na aave
Ho hadi je kare aene hadiya ganave
Mari sadhi meladina tole koi na aave
He he mana tej tano nahi paar
Re dukh harta mara tamam ho maa

Aambhale bhareli mari sikotarni chundadi
Ha hirale jadeli mari meladimani odhani

Ho sunok gome madi hajra hajur chhe
Hacha dilthi had pado to aave maa jarur chhe
Ho sunok gome madi hajar hajur chhe
Hacha dilthi had pado to aave maa jarur chhe
He he mari sikotarni thay na vat
Nam ratiye taru din rat ho maa

Aambhale bhareli mari sikotarni chundadi
Ha hirale jadeli mari jahumani odhani

Ho sitabana khorade ma sitokar pujana
Govindbhai surekhabenna haiya harkhana
Ho sitabana khorade ma sitokar pujana
Govindbhai surekhaben na haiya harkhana
He he naksh prekshani ladvai maa
Sada rakhjo mathe madi hath ho maa

Aambhale bhareli mari sikotarni chundadi
Ha hirale jadeli mari meladimani odhani
Ha hirale jadeli mari jahumani odhani.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *