Wednesday, 14 May, 2025

Saunu Bhalu Karjo Mataji Mara Lyrics in Gujarati

151 Views
Share :
Saunu Bhalu Karjo Mataji Mara Lyrics in Gujarati

Saunu Bhalu Karjo Mataji Mara Lyrics in Gujarati

151 Views

એ હૌનુ ભલું કરજો માતાજી મારા
એ હૌનુ ભલું કરજો માતાજી મારા
એ મોને ઈને મળજો માતાજી મારા

એ ખજાને ખોટ ના પડવા રે દેતી
ઓરતો અધુરો ના રેવા રે દેતી
એ વાત હૈયે કરજો માતાજી મારા  
હો …હૌનુ ભલું કરજો માતાજી મારા

હો પાંચાળ ભુમીની પ્રજોલ માતા
ચોટીલા વાળી  ચામુંડ માતા
હો …દુરથી ધજાના દર્શન થાતા
ડુંગરે માંડી તારા દિવા જળ હળતા
હે રૂબરૂ દર્શન કરૂં જોવા તારૂં મુખ રે
પછી જીવનમાં ક્યાંથી આવે દુઃખ રે
એ સમરે સાથ દેજો માતાજી મારા
હો …હૌનુ ભલું કરજો માતાજી મારા

હો નીચે ધરતીને ઉપર આકાશ છે
મને ખબર તને ક્યાં નવરાશ છે
હો …ભલે દેખાઈ ના તોય આસપાસ છે
માં તારા નામનો મોટો વિશ્વાસ છે
હો તું છે તારણહાર ભરોહો અપાર રે
અમે તારા બાળ મારો સુખી રે સંસાર રે
એ કોમ હૌનુ કરજો માતાજી મારા
હો …હૌનુ ભલું કરજો માતાજી મારા
એ રાજલ ધવલ વિનેવે માતાજી મારા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *