Sunday, 22 December, 2024

Shambhu Dhun Lagi Lyrics in Gujarati

199 Views
Share :
Shambhu Dhun Lagi Lyrics in Gujarati

Shambhu Dhun Lagi Lyrics in Gujarati

199 Views

હે ભોળો ભાંગનો પીનારો
હે ભોળો મસ્તીમાં રહેનારો
મારા દુઃખને હરનારો એ સુખનો કરનારો
ભોળો મસ્તીમાં રહેનારો
ભોળો ભાંગનો પીનારો
હે ભોળો મસ્તીમાં રહેનારો

હે મહાદેવ
એ ભોળો ભાંગનો પીનારો
ભોળો મસ્તીમાં રહેનારો
શીતલ કૈલાશ તું વસનારો
ભાલ ચંદ્ર ધરનારો
ભાલ ચંદ્ર ધરનારો
પાપી તારણ જગ ઉદ્ધારક
પાપી તારણ જગ ઉદ્ધારક
ગંગા ને ધરનારો
ગંગા ને ધરનારો

હે ભોળો ભાંગનો પીનારો
ભોળો મસ્તીમાં રહેનારો
મારા દુઃખને હણનારો એ સુખનો કરનારો
ભોળો મસ્તીમાં રહેનારો
હે શીવ ભાંગનો પીનારો

એ ડાક ડમરુ વાગેને શિવ તાંડવ નાચે
ભોળો તાંડવ નાચે
મને વ્હાલું વ્હાલું શિવજીનું નામ લાગે
એ ડાક ડમરુ વાગેને શિવ તાંડવ નાચે
ભોળો તાંડવ નાચે
મને વ્હાલું વ્હાલું શિવજીનું નામ લાગે

હો ભાલે ત્રિપુંડ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિસુલ
કાને કુંડળ ગળે સર્પો પેર્યા છે અદભુત
હર હર મહાદેવ
ભાલે ત્રિપુંડ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિસુલ
કાને કુંડળ ગળે સર્પો પેર્યા છે અદભુત
હર હર મહાદેવ
શિવજી તાંડવ નાચે ને ચૌદ બ્રહ્માંડ ગાજે
ચૌદે બ્રહ્માંડ ગાજે
મને વ્હાલું વ્હાલું શિવજીનું નામ લાગે

હો ડાક ડમરુ વાગેને ભોળા તાંડવ નાચે
એ શિવ તાંડવ નાચે
મને વ્હાલું વ્હાલું ભોળા તારું નામ લાગે
મને વ્હાલું વ્હાલું શિવજીનું નામ લાગે

અરે ગાવો ગાવો પ્રેમસેં ગાવો
ભાઈઓ ગાવો બહેનો ગાવો
સૌ મિલકર ગાવો આજ હરિ ૐ નામ શિવાય
સૌ મિલકર ગાવો આજ હરિ ૐ નામ શિવાય
ૐ નમઃ શિવાય હરિ ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય હરિ ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય હરિ ૐ નમઃ શિવાય
અરે ગાવો ગાવો દિલસે ગાવો
ભાઈઓ ગાવો બહેનો ગાવો
સૌ મિલકર ગાવો આજ હરિ ૐ નામ શિવાય
સૌ મિલકર ગાવો આજ હરિ ૐ નામ શિવાય
ૐ નમઃ શિવાય હરિ ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય હરિ ૐ નમઃ શિવાય

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *