Sunday, 22 December, 2024

Shel Darwaje Dholchi Lyrics | Rakesh Barot | Zheelan

130 Views
Share :
Shel Darwaje Dholchi Lyrics | Rakesh Barot | Zheelan

Shel Darwaje Dholchi Lyrics | Rakesh Barot | Zheelan

130 Views

અલ્યા એ શેલ દરવાજે ઢોલચી વાગે
એ શેલ દરવાજે ઢોલચી વાગે
એ વાગે ગજરાળો ઢોલ
નાચણીયું નાચતી નથી
વાગે ગજરાળો ઢોલ
નાચણીયું નાચતી નથી

અરે રે શેલ દરવાજે ઢોલચી વાગે
એ અલ્યા એ શેલ દરવાજે ઢોલચી વાગે
એ વાગે ગજરાળો ઢોલ
નાચણીયું નાચતી નથી
વાગે ગજરાળો ઢોલ
નાચણીયું નાચતી નથી

અલ્યા એ શેલ દરવાજે ઢોલચી વાગે
શેલ દરવાજે ઢોલચી વાગે

અલ્યા એ પેરી ઓઢીને સાસરે ચાલ્યા
એ પેરી ઓઢીને સાસરે ચાલ્યા
એ માથે અંધારી રાત
ચાંદલિયો ઉગતો નથી
માથે અંધારી રાત
ચાંદલિયો ઉગતો નથી

અરે રે એ શેલ દરવાજે ઢોલચી વાગે
એ અલ્યા એ શેલ દરવાજે ઢોલચી વાગે
એ વાગે ગજરાળો ઢોલ
નાચણીયું નાચતી નથી
વાગે ગજરાળો ઢોલ
નાચણીયું નાચતી નથી

અલ્યા એ શેલ દરવાજે ઢોલચી વાગે
શેલ દરવાજે ઢોલચી વાગે.

English version

Alya ae shel darwaje dholachi vage
Ae shel darwaje dholachi vage
Ae vage gajralo dhol
Nachaniyu nachati nathi
Vage gajralo dhol
Nachaniyu nachati nathi

Are re shel darwaje dholachi vage
Ae alya ae shel darwaje dholachi vage
Ae vage gajralo dhol
Nachaniyu nachati nathi
Vage gajralo dhol
Nachaniyu nachati nathi

Alya ae shel darwaje dholachi vage
Shel darwaje dholachi vage

Alya ae peri odhine sasare chalya
Ae peri odhine sasare chalya
Ae mathe andhari rat
Chandliyo ugato nathi
Mathe andhari rat
Chandliyo ugato nathi

Are re ae shel darwaje dholachi vage
Ae alya ae shel darwaje dholachi vage
Ae vage gajralo dhol
Nachaniyu nachati nathi
Vage gajralo dhol
Nachaniyu nachati nathi

Alya ae shel darwaje dholachi vage
Shel darwaje dholachi vage.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *