Thursday, 26 December, 2024

Shiv Bhola Lyrics in Gujarati

230 Views
Share :
Shiv Bhola Lyrics in Gujarati

Shiv Bhola Lyrics in Gujarati

230 Views

હે જેના માથે સે ત્રીજી આંખ
ગળે છે નાગ તોય બાપો ભોળો છે
હે જેના માથે સે ત્રીજી આંખ
ગળે છે નાગ તોય બાપો ભોળો છે
હે જેનો કાળ છે અંગારો આગ સિંહાસન વાઘ તોય બાપો ભોળો છે
હે જેના નોમ નો જગ ને વેરાંગ તોય શિવ ભોળો છે
હે જેના નોમ નો જગ ને વેરાંગ તોય શિવ બાપો ભોળો છે
હે જેના માથે છે ત્રીજી આંખ
ગળે છે નાગ તોયે બાપો ભોળો છે
એ ભોળીયો ભોળો છે

હે જેનું ઘર છે કૈલાસ મોટા ડુંગર મા વાસ
જે મન થી માને પુરી કરે એની આશ
બ્રહ્મા વિષ્ણુ છે ખાસ પાપી આવે ના પાસ
ત્રણેય લોક ને મહાદેવ નો વિશ્વાસ
ભુતડા ભમે જેની આસપાસ
તોય બાપો ભોળો છે
ભુત ભમે જેની આસપાસ
તોય બાપો ભોળો છે
હે જેના માથે સે ત્રીજી આંખ
ગળે છે નાગ તોય બાપો ભોળો છે
શિવ ભોળો છે

હે વાલો જોવે ના કાંઈ દાનવો ને મળી જાય
કોઈ જંપે જો જાપ ૐ નમઃ શિવાય
જુઢ બોલો તો રિસાય સાથ બોલો તો રીજાય
માટે દેવો નો ઈતો દેવ કેવાય
કોઈ ને કરતો નથી નિરાશ
એટલે ભોળો છે
કોઈ ને કરતો નથી નિરાશ
બાપો ભોળો છે
હે જેના માથે સે ત્રીજી આંખ
ગળે છે નાગ તોય બાપો ભોળો છે
હે જેના લલાટે ભભુતી રાખ
સિંહાસન વાઘ તોય બાપો ભોળો છે
એ શિવ ભોળો છે
ભોળીયો ભોળો છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *