Shiv Bholiyo Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Shiv Bholiyo Lyrics in Gujarati
By Gujju26-05-2023
હે શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો
હો શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો
હો એક પળ માંગુ બધી દઇદે ઘડીયો
એક પળ માંગુ બધી દઇદે ઘડીયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો
હે શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો
હે દેવ દાનવ જયારે હઠે રે ભરાણા
નાગના નેત્રા કર્યા પર્વતના રવાયા
હા વિષ નિકયુને જયારે સર્વે દૂર ભાગ્યા
આજીજી કરીને ભોળાનાથને જગયા
હો વિષ પીધો અમૃત સૌને ધરિયો
વિષ પીધો અમૃત સૌને ધરિયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો
હે શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો
હે માત ગંગાને ભૂમિ પર ઉતારવા
ભગીરથે ભજ્યા દેવ મહાદેવા
હો માટે ગંગાને જટા પર ઉતાર્યા
અમૃત જાળતો જગને પાયા
હો મનુ કે ચંદ્ર જેણે ભાલે ધરિયો
મનુ રબારી કે ચંદ્ર જેણે ભાલે ધરિયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો
હે શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો