Sunday, 22 December, 2024

SHIV BHOLIYO LYRICS | UMESH BAROT, KINJAL RABARI

120 Views
Share :
SHIV BHOLIYO LYRICS | UMESH BAROT, KINJAL RABARI

SHIV BHOLIYO LYRICS | UMESH BAROT, KINJAL RABARI

120 Views

હે… શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
માંગુ ખોબોને આખો દઈ દે દરિયો

હો… શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
માંગુ ખોબોને આખો દઈ દે દરિયો

હો… એક પળ માંગુ બધી દઈ દે ઘડીયો
એક પળ માંગુ બધી દઈ દે ઘડીયો
માંગુ ખોબોને આખો દઈ દે દરિયો

હે… શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
માંગુ ખોબોને આખો દઈ દે દરિયો
માંગુ ખોબોને આખો દઈ દે દરિયો

હે… દેવ દાનવ જયારે હઠે રે ભરાણા
નાગના નેત્રા કર્યા પર્વતના રવાયા
હા.. વિષ નીકળ્યું ને જયારે સર્વે દૂર ભાગ્યા
આજીજી કરીને ભોળાનાથને જગાયા

હો… વિષ પીધો અમૃત સૌને ધરીયો
વિષ પીધો અમૃત સૌને ધરીયો
માંગુ ખોબોને આખો દઈ દે દરિયો

હે… શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
માંગુ ખોબોને આખો દઈ દે દરિયો
માંગુ ખોબોને આખો દઈ દે દરિયો

હે… માત ગંગાને ભૂમિ પર ઉતારવા
ભગીરથે ભજ્યા દેવ મહાદેવા
હો… માત ગંગાને જટા પર ઉતાર્યા
અમૃત જળ તો જગને પાયા

હો… મનુ કે ચંદ્ર જેને ભાલે ધરીયો
મનુ રબારી કે ચંદ્ર જેને ભાલે ધરીયો
માંગુ ખોબોને આખો દઈદે દરિયો

હે… શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
માંગુ ખોબોને આખો દઈ દે દરિયો
માંગુ ખોબોને આખો દઈ દે દરિયો
માંગુ ખોબોને આખો દઈ દે દરિયો.

English version

He… Shiv bholiyo re maro shiv bholiyo
Shiv bholiyo re maro shiv bholiyo
Magu khobo ne aakho dai de dariyo

Ho… Shiv bholiyo re maro shiv bholiyo
Shiv bholiyo re maro shiv bholiyo
Magu khobo ne aakho dai de dariyo

Ho… Aek pal magu badhi dai de ghadiyo
Aek pal magu badhi dai de ghadiyo
Magu khobo ne aakho dai de dariyo

He… Shiv bholiyo re maro shiv bholiyo
Shiv bholiyo re maro shiv bholiyo
Magu khobo ne aakho dai de dariyo
Magu khobo ne aakho dai de dariyo

He… Dev danav jyare hathe re bharana
Nag na netra karya parvat na ravaya
Ha… Vish nikalyu ne jyare sarv dur bhagya
Aajiji kari bholanath ne jagaya

Ho… Vish pidho ne amrut sau ne dhariyo
Vish pidho ne amrut sau ne dhariyo
Magu khobo ne aakho dai de dariyo

He… Shiv bholiyo re maro shiv bholiyo
Shiv bholiyo re maro shiv bholiyo
Magu khobo ne aakho dai de dariyo
Magu khobo ne aakho dai de dariyo

He… Mat ganga ne bhumi par utarva
Bhagirathe bhajya dev mahadeva
Ho… Mat ganga ne jata par utarya
Amrut jal to jag ne paya

Ho… Manu ke chandra jene bhale dhariyo
Manu rabari ke chandra jene bhale dhariyo
Magu khobo ne aakho dai de dariyo
Magu khobo ne aakho dai de dariyo

He… Shiv bholiyo re maro shiv bholiyo
Shiv bholiyo re maro shiv bholiyo
Magu khobo ne aakho dai de dariyo
Magu khobo ne aakho dai de dariyo
Magu khobo ne aakho dai de dariyo.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *