Sunday, 12 January, 2025

Shivji No Dikro Lyrics in Gujarati

135 Views
Share :
Shivji No Dikro Lyrics in Gujarati

Shivji No Dikro Lyrics in Gujarati

135 Views

ગણપતિ બાપા મોરિયા
દેવા શ્રી ગણેશા..દેવા શ્રી ગણેશા
દેવા શ્રી ગણેશા..દેવા શ્રી ગણેશા
દેવા શ્રી ગણેશા..દેવા શ્રી ગણેશા
દેવા શ્રી ગણેશા..દેવા શ્રી ગણેશા

ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો
પ્રથમ પૂજાય છે શિવજી નો દીકરો
ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો
પહેલો પૂજાય છે મહાદેવ નો દીકરો
તારા ગુણલા આજે ગવાય છે
ઘેર ઘેર દેવા તુંતો પૂજાય છે
વિઘ્ન રે હરતા તુજને કહેવાય છે
તારું રે નામ આજ પહેલું લેવાય છે
ગણપતિ બાપા મોરિયા
ગણપતિ બાપા મોરિયા
ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો
પ્રથમ પૂજાય મારા શિવજી નો દીકરો
પ્રથમ પૂજાય મારા મહાદેવ નો દીકરો

હજારો ખુશીયો લાવ્યા રાજા
વગડાવો આજે બેન્ડ બાજા
તને પૂજવા થી રે દુઃખ દૂર થાતાં
મારા બાપા તમે સૌના છો દાતા
માતા પિતા ના ચરણે ધીરજ
બતાવી દુનિયાને તેતો હકીકત
દેવો પણ કરેછે તમને વંદન
અમે પણ કરીયે દિલ થી નમન
ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો
પ્રથમ પૂજાય છે શિવજી નો દીકરો
પહેલો પૂજાય છે મારા મહાદેવ નો દીકરો

મારા સોરાત તું મારા ગણેશ પણ
ક્યારે દગો નહિ મળે જીવન ભર
હો હો…..
એકજ દાતા છે ગણેશ દેવા
બાકી ભિખારી છે આખી રે દુનિયા
ડગલે ને પગલે ભેળો રહેશે
તારી રે ખબર્યું લેતો રહેશે
દિલ થી ભજિસ તો નામ રેહશે
આવે આફત તો ટળી જશે
એ એ એ ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો
પ્રથમ પૂજાય છે શિવજી નો દીકરો
ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો
પ્રથમ પૂજાય છે શિવજી નો દીકરો
ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો
પ્રથમ પૂજાય છે શિવજી નો દીકરો
ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો
પ્રથમ પૂજાય છે શિવજી નો દીકરો
ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો
પ્રથમ પૂજાય છે શિવજી નો દીકરો
ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો
પ્રથમ પૂજાય છે શિવજી નો દીકરો
ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો
પ્રથમ પૂજાય છે શિવજી નો દીકરો
ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો
પ્રથમ પૂજાય છે શિવજી નો દીકરો
ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો
પ્રથમ પૂજાય છે શિવજી નો દીકરો
ગણપતિ બાપા મોરિયા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *