Thursday, 30 May, 2024

Shree Krishna Sharnam Mamah Lyrics in Gujarati

586 Views
Share :
Shree Krishna Sharnam Mamah Lyrics in Gujarati

Shree Krishna Sharnam Mamah Lyrics in Gujarati

586 Views

શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ

ક્દમ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
જમના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
વ્રજ ચોરીયાછી કોસ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
કુંડ કુંડની ચિડિયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ

કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
ગોકુળીયાની ગયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ

કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
વ્રજભુમીના રજકણ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
રાસ રમમતી ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
ઘેનુ ચરાવતા ગોપો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ

વાજાને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શરણાઈ ને તમબુરમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
નૃત્ય કરનતી નારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
કેસર કેરી કયારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ

આકાશે પાતળે બોલે  શ્રી કૃષ્ણ શરણમ મમઃ
ચૌદલોક બ્રહ્માંડે બોલે  શ્રી કૃષ્ણ શરણમ મમઃ
ચંદ સરોવર ચોકે બોલે  શ્રી કૃષ્ણ શરણમ મમઃ
પત્ર પત્ર શાખાયે બોલે  શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ

આંબો લીંબુ ને જાંબુ બોલે  શ્રી કૃષ્ણ શરણમ મમઃ
વનસ્પતિ હરિયાળી બોલે  શ્રી કૃષ્ણ શરણમ મમઃ
જતીપુરાના લોકો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
મથુરા ના ચોબા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ

ગોવર્ધનના શખરે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
ગલી ગલી ગહવરવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
વેણુસ્વર સંગીતે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
કળા કરંતા મોર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ

પુલિન કંદરા મધુવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી જમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
આંબા ડાળે કોયલ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
તુલસીજીના ક્યારા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ

સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
વિરહી જનનાં હૈયાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
કૃષ્ણ વિયોગે આતુર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ

મધુર વીણા વાજિંત્રો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
કુમુદિની સરોવરમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
ચંદ્ર સૂર્ય આકાશે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
તારલિયાનાં મંડળ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ

અષ્ટ પ્રહર આનંદે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
રોમરોમ વ્યાકુળ થઈ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
મહામંત્ર મન માંહે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
જુગલચરણ અનુરાગે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ
gujjuplanet.com
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *