Sunday, 22 December, 2024

Shree Lakshmi Maa Aarti Lyrics in Gujarati

292 Views
Share :
Shree Lakshmi Maa Aarti Lyrics in Gujarati

Shree Lakshmi Maa Aarti Lyrics in Gujarati

292 Views

જય લક્ષ્મી માતા
માં જય લક્ષ્મી માતા
તુમકું નીશદીન સેવત
તુમકું નીશદીન સેવત
હર વિષ્ણુ ધાતા
જય જય લક્ષ્મી માતા

બ્રહ્માણી રૂદ્રાણી કમલા
તું હી છે જગ માતા
માં તું હી છે જગ માતા
સૂર્ય ચંદ્રમા ધ્યાવત
સૂર્ય ચંદ્રમા ધ્યાવત
નારદઋષી ગુણ ગાતા
ૐ જય લક્ષ્મી માતા

દુર્ગા રૂપ નીરંજન
સુખ સંપત્તિ દાતા
માં સુખ સંપત્તિ દાતા
જો કોઇ તુમકુ ધ્યાવત
જો કોઇ તુમકુ ધ્યાવત
અષ્ટ સિધ્ધિ ધન પાતા
જય જય લક્ષ્મી માતા

તુહી છે પાતાલ બસંતી
તુહી શુભ દાતા
માં તુહી શુભ દાતા
કર્મ પ્રભાવ પ્રકાશ
કર્મ પ્રભાવ પ્રકાશ
જગનીધી હે ત્રાતા
ૐ જય લક્ષ્મી માતા

જીસ ધર થોરી બાસે
જાહિમેં ગુણ ગાતા
માં જાહિમેં ગુણ ગાતા
કર ન શકે સો કરલે
કર ન શકે સો કરલે
ધન નહિ ધરતા  
જય જય લક્ષ્મી માતા

તુમ બીન ધરી ન હોવે
વસ્ત્ર ન હોય રાતા
માં વસ્ત્ર ન હોય રાતા
ખાનપાન કા વૈભવ
ખાનપાન કા વૈભવ
તુમ બીન કુળ દાતા
ૐ જય લક્ષ્મી માતા

શુભ ગુણ સુંદર સુક્તા
ક્ષીરનિધિ જાતા
માં ક્ષીરનિધિ જાતા
રત્ન ચતુર્દશ તો
રત્ન ચતુર્દશ તો
તુમ બીન કોઇ નર પાતા
જય જય લક્ષ્મી માતા

આરતી લક્ષ્મીજીકી
જો કોઇ નર ગાતા
માં જો કોઇ નર ગાતા
ઉર આનંદ અતિ ઉમંગે
ઉર આનંદ અતિ ઉમંગે
પાર ઉપર જાતા
ૐ જય લક્ષ્મી માતા

ભીતર ચર જગત બસાવે
કર્મ પ્રાણ દાતા
માં કર્મ પ્રાણ દાતા
રામપ્રતાપ મૈયાકી
રામપ્રતાપ મૈયાકી
 શુભ દ્રષ્ટિ ચાહતા   
જય જય લક્ષ્મી માતા

જય લક્ષ્મી માતા
માં જય લક્ષ્મી માતા
તુમકું નીશદીન સેવત
તુમકું નીશદીન સેવત
હર વિષ્ણુ ધાતા
જય જય લક્ષ્મી માતા
જય જય લક્ષ્મી માતા
જય જય લક્ષ્મી માતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *