Shri Ram Chandra Kripalu Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Shri Ram Chandra Kripalu Lyrics in Gujarati
By Gujju08-06-2023
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારૂણમ્
નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ્
કંદર્પ અગણિત અમિત છબી નવ નીલ નીરજ સુંદરમ્
પટ પીત માનહુ તડિત રુચિ સુચી નોમી જનક સુતાવરમ્
ભજ દિન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ્
રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ્
શિર મુકુટ કુંડળ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણં
આજાનુ ભુજ શર ચાપ ઘર સંગ્રામ જીત ખર દુષણમ્
ઇતિ વદતી તુલસી દાસ શંકર શેષ મુનિ મન રંજનમ્
મમ હૃદય કુંજ નિવાસ કરું કામાદિ ખલદલ ગંજનમ્
મનુ જાહી રાચેઉ મિલિહિ સો બરુ સહજ સુંદર સાવરો
કરૂણા નિધાન સુજાન સીલુ સનેહુ જાનત રાવરો
એહીં ભાતી ગૌરી અસીસ સુની સિય સહિત હિય હરષિ અલી
તુલસી ભવાનિહિ પૂજી પુની પુની મુદીત મન મંદિર ચલી
જાની ગૌરી અનુકૂલ સિય હિય હર્ષુ ન જાયે કહી
મંજુલ મંગલ મુલ બામ અંગ ફરકન લગે
સિયાવર રામચંદ્ર કી જય