Shu Mari Yaad Nathi Aavti Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Shu Mari Yaad Nathi Aavti Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો ભલે તું ગમે તેવી સજા મને દે
હો …ભલે તું ગમે તેવી સજા મને દે
દિલ તોડવાની કોઈ વજા મને કે
તું યાદ ના આવે એવી કોઈ દવા દે
હો તું યાદ ના આવે એવી કોઈ દવા દે
હો શરમનો છેડો તું તો છોડી દે
ભલે તું આજ દિલ તોડી દે
તું યાદ ના આવે એવી કોઈ દવા દે
હો તું યાદ ના આવે મને એવી કોઈ દવા દે
હો સાથ દેવાના બદલે દિલ તોડ્યું મારૂં
મારૂં ના વિચાયું તે વિચાર્યુ જ તારૂં
હો …ખબર નતી કિસ્મત મારી દગો દઈ જાશે
તારી યાદોમાં દિલ મારૂં દુઃખી થાશે
હો ભલે તું સાથ મારો છોડી દે
ખાધેલી કસમો મારી તોડી દે
હો તું યાદ ના આવે એવી કોઈ દવા દે
હો તું યાદ ના આવે એવી કોઈ દવા દે
હો ખુશીના બદલે દર્દ દિલને આપી ગયા
કરેલા વાયદા વાલી તમે રે ભુલી ગયા
હો મારી આ દુવા છે ખુશ રહે તું સદા
આજ દિલથી કરૂં તને અલવિદા
હો ભલે મારો પ્યાર તું ભુલાવી દે
દિલથી મને તું ઉતારી લે
હો તું યાદ ના આવે એવી કોઈ દવા દે
હો તું યાદ ના આવે એવી કોઈ દવા દે