Sunday, 22 December, 2024

શ્યામ મને ચાકર રાખોજી

393 Views
Share :
શ્યામ મને ચાકર રાખોજી

શ્યામ મને ચાકર રાખોજી

393 Views

શ્યામ, મને ચાકર રાખોજી,
ગિરધારી લાલ, ચાકર રાખોજી … ટેક

ચાકર રહસૂં, બાગ લગાસૂં, નિત ઉઠ દરસન પાસૂં;
વૃંદાવનકી કૂંજ ગલિનમેં, ગોવિંદ લીલા ગાસૂં … મને ચાકર

ચાકરી મેં દરસન પાઉં, સુમિરન પાઊં ખરચી;
ભાવ ભગતિ જાગીરી પાઊં, તીનોં બાતા સરસી … મને ચાકર

મોર મુકુટ પીતાંબર સોહે, ગલે બૈજંતી માલા,
વૃંદાવનમેં ધેનું ચરાવે, મોહન મુરલીવાલા … મને ચાકર

ઊંચે ઊંચે મહલ બનાઊં બિચ બિચ રખું બારી,
સાંવરિયાં કે દરસન પાઊં, પહિર કુસુમ્બી સારી … મને ચાકર

જોગી આયા જોગ કરનકૂં, તપ કરને સંન્યાસી;
હરિ-ભજનકૂ સાધુ આયે, વૃંદાવન કે વાસી … મને ચાકર

મીરાં કે પ્રભુ ગહિર ગંભીરા હૃદે રહો જી ધીરા;
આધી રાત પ્રભુ દરસન દીન્હોં, જમુનાજી કે તીરા … મને ચાકર

  – મીરાંબાઈ

—–

श्याम ! मने चाकर राखो जी
गिरधारी लाला ! चाकर राखो जी ।

चाकर रहसूं बाग लगासूं नित उठ दरसण पासूं ।
बिंद्राबन की कुंजगलिन में तेरी लीला गासूं ॥

चाकरी में दरसण पाऊं सुमिरण पाऊं खरची ।
भाव भगति जागीरी पाऊं, तीनूं बाता सरसी ॥

मोर मुकुट पीतांबर सोहै, गल बैजंती माला ।
बिंद्राबन में धेनु चरावे मोहन मुरलीवाला ॥

हरे हरे नित बाग लगाऊं, बिच बिच राखूं क्यारी ।
सांवरिया के दरसण पाऊं, पहर कुसुम्मी सारी ॥

जोगी आया जोग करणकूं, तप करणे संन्यासी ।
हरी भजनकूं साधू आया बिंद्राबन के बासी ॥

मीरा के प्रभु गहिर गंभीरा सदा रहो जी धीरा ।
आधी रात प्रभु दरसन दीन्हें, प्रेमनदी के तीरा ॥

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *