Shyam Vhala Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Shyam Vhala Lyrics in Gujarati
By Gujju08-06-2023
શ્યામ મારા શ્યામ તારું મુખડું દેખાડી દે
વર્જ ની આ હોળી માં રંગો લગાડી દે
બેજાન તન મન માં જીવ રેડી દે
અંગઅંગ નાચે મુલાકાત એવી રે
મારા રે વ્હાલા રે શ્યામ રે
ક્યારે આવે ગામ રે તું
મારા રે વ્હાલા રે શ્યામ રે
ક્યારે આવે ગામ રે તું
તારા દર્શન કાજે નૈન તરસે
તું જો આવે તો પ્રેમ વરસે રે
મારા શ્યામ રે
પાવન કરવા મારું ધામ રે
ક્યારે આવે શ્યામ રે તું
મારા રે વ્હાલા રે શ્યામ રે
ક્યારે આવે ગામ રે તું
તમે આવો રે વ્હાલા આવો રે
વરસાવો રે નેહ વરસાવો રે
વાંસળી ના સુર રેલાવો રે
તમે આવો રે વ્હાલા આવો રે
વરસાવો રે નેહ વરસાવો રે
આટલા અબોલા તો કેમ કરી ચાલશે
ક્યારે તું આવી ને હાથ મારો જાલશે
સુની આ સાંજ ને સુર થી સજાવશે
ગોકુળીયા ગામ ને ઘેલું લગાડશે
આટલું શું માંગે તું માન રે
વિરહ ની વેદના ને જાન રે
આવ હવે કાન રે તું
મારા રે વ્હાલા રે શ્યામ રે
ક્યારે આવે ગામ રે તું
તમે આવો રે વ્હાલા આવો રે
વરસાવો રે નેહ વરસાવો રે
વાંસળી ના સુર રેલાવો રે
તમે આવો રે વ્હાલા આવો રે
વરસાવો રે નેહ વરસાવો રે
મારા રે વ્હાલા
શ્યામ મારા શ્યામ તારું મુખડું દેખાડી દે
વર્જ ની આ હોળી માં રંગો લગાડી દે
બેજાન તન મન માં જીવ રેડી દે
અંગઅંગ નાચે મુલાકાત એવી રે