Sunday, 22 December, 2024

Sihan Hali Lyrics in Gujarati

303 Views
Share :
Sihan Hali Lyrics in Gujarati

Sihan Hali Lyrics in Gujarati

303 Views

સિંહણ હાલી રે કાળી નાગણ હાલી
સિંહણ હાલી રે કાળી નાગણ હાલી
જુઓ જેતી લાખાની પાણીડા હાલી
એ વાલા જુઓ જેતી લાખાની પાણીડા હાલી
પાપી મહિડાને પીવા રે હાલી
પાપી મહિડાને પીવા રે હાલી
જુઓ જેતી લાખાની પાણીડા હાલી
એ વાલા જુઓ જેતી લાખાની પાણીડા હાલી

સરખી સરખી સૈયર સાથે
ભરી ગાગર મહી સાગર માથે
હો સરખી સરખી સૈયર સાથે
ભરી ગાગર મહી સાગર માથે
ભેળીયા વાળી માં ભેળી રે હાલી
ભેળીયા વાળી માં ભેળી રે હાલી
જુઓ જેતી લાખાની પાણીડા હાલી
એ વાલા જુઓ જેતી લાખાની પાણીડા હાલી
સિંહણ હાલી રે કાળી નાગણ હાલી
સિંહણ હાલી રે કાળી નાગણ હાલી
જુઓ જેતી લાખાની પાણીડા હાલી
એ વાલા જુઓ જેતી લાખાની પાણીડા હાલી

મહીડો બેઠો મારગ માથે
હુડહિડાને લઈને સાથે
હો મહીડો બેઠો મારગ માથે
હુડહિડાને લઈને સાથે
કમતિયાને કાંઈ કહેવા રે હાલી
કમતિયાને કાંઈ કહેવા રે હાલી
જુઓ જેતી લાખાની પાણીડા હાલી
એ વાલા જુઓ જેતી લાખાની પાણીડા હાલી
સિંહણ હાલી રે કાળી નાગણ હાલી
સિંહણ હાલી રે કાળી નાગણ હાલી
જુઓ જેતી લાખાની પાણીડા હાલી
એ વાલા જુઓ જેતી લાખાની પાણીડા હાલી

ભરી બજારે મહીડો મારી
રાજ ઉથાપ્યા રૈયત રાજી
એ ભરી બજારે મહીડો મારી
રાજ ઉથાપ્યા રૈયત રાજી
ચારણ કુળની ચંડી રે હાલી
ચારણ કુળની ચંડી રે હાલી
જુઓ જેતી લાખાની પાણીડા હાલી
એ વાલા જુઓ જેતી લાખાની પાણીડા હાલી
સિંહણ હાલી રે કાળી નાગણ હાલી
સિંહણ હાલી રે કાળી નાગણ હાલી
જુઓ જેતી લાખાની પાણીડા હાલી
એ વાલા જુઓ જેતી લાખાની પાણીડા હાલી

કે દાન તારા ગુણલા ગાવે
માં કહુંને માં આવે વારે
હો કે દાન તારા ગુણલા ગાવે
માં કહુંને માં આવે વારે
ભલેને માં તું ચારણ કુળમાં રે આવી
ભલેને માં તું ચારણ કુળમાં રે આવી
જુઓ જેતી લાખાની પાણીડા હાલી
એ વાલા જુઓ જેતી લાખાની પાણીડા હાલી
સિંહણ હાલી રે કાળી નાગણ હાલી
સિંહણ હાલી રે કાળી નાગણ હાલી
જુઓ જેતી લાખાની પાણીડા હાલી
એ વાલા જુઓ જેતી લાખાની પાણીડા હાલી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *