Sinh Ne Vagh Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Sinh Ne Vagh Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો … અમે બે ભઈબંધો એક સિંહ અને બીજો અલ્યા વાઘ છે
હો … અમે બે ભઈબંધો એક સિંહ અને બીજો અલ્યા વાઘ છે
એ દુનિયા જોઈ રીસે બળે એવો ભઈ રાગ છે
હો … એને કોઈ કીધું તો મને ખોટું લાગશે
મારૂ ખોટું કર્યું તો એ મારી નાખશે
હે …એને કોઈ કીધું તો મને ખોટું લાગશે
મારૂ ખોટું કર્યું તો એ મારી નાખશે
હે પડી પડી વગે ભઈ એવી રે ધાક છે
હો …અમે બે ભઈબંધો એક સિંહ અને બીજો અલ્યા વાઘ છે
હો … માણસો તો મળે છે ઘણા રે મહેફિલમાં
એ રહે છે હે મારી ડાબી બાજુ દિલમાં
હો … શોખીન ને હે ભઈ આતો નવાબ છે
આભલે અડવાના જોવે ભઈ ખ્વાબ છે
હો ખલનાયક છે આતો કળયુગના રાવણ
યાદ અપાવી દેય છઠ્ઠીનું ધાવણ
હે ખલનાયક છે આતો કળયુગના રાવણ
યાદ અપાવી દેય છઠ્ઠીનું ધાવણ
હે ડાકુના ડાકુ આતો ફેરવી રે નાખાશે
હો …અમે બે ભઈબંધો એક સિંહ અને બીજો અલ્યા વાઘ છે
હો અડધી મારી એતો સિગરેટ પીવે છે
હું જીવું સેમ ટુ સેમ એ જીવે છે
હો … રોજ મારૂ એંઠું ખાવાનું ખાઈ છે
આને તો એ સાહેબ પ્રેમ કહેવાય છે
હો ચોવીસ કલાક ખુલ્લા આપણા ઘરના દરવાજા
ફૂલ નાઈટ ફરે આતો રાતોના રાજા
હે ચોવીસ કલાક ખુલ્લા આપણા ઘરના દરવાજા
ફૂલ નાઈટ ફરે આતો રાતોના રાજા
હે … વિલનના એ વિલન આતો એટિટ્યૂટ રાખશે
હો …અમે બે ભઈબંધો એક સિંહ અને બીજો અલ્યા વાઘ છે
હે… દુનિયા જોઈ રીસે બળે એવો ભઈ રાગ છે