Monday, 23 December, 2024

Sita Ne Madya Ram Radha Ne Madya Shyam Lyrics in Gujarati

147 Views
Share :
Sita Ne Madya Ram Radha Ne Madya Shyam Lyrics in Gujarati

Sita Ne Madya Ram Radha Ne Madya Shyam Lyrics in Gujarati

147 Views

ધરી ધરા પર અવતાર આંગણે આવ્યા ભગવાન
ધરી ધરા પર અવતાર આંગણે આવ્યા ભગવાન
દેવાં પ્રેમનું પરમાણ બન્યા આજ મહેમાન
સીતાને મળ્યા થઇને રામ
રાધાને મળ્યા થઇને શ્યામ
સીતાને મળ્યા થઇને રામ
રાધાને મળ્યા થઇને શ્યામ
ધરી ધરા પર અવતાર આંગણે આવ્યા ભગવાન
દેવાં પ્રેમનું પરમાણ બન્યા આજ મહેમાન
સીતાને મળ્યા થઇને રામ
રાધાને મળ્યા થઇને શ્યામ
સીતાને મળ્યા થઇને રામ
રાધાને મળ્યા થઇને શ્યામ

સીતાને સંગ રામ ચાલ્યા વનવાસ
રાધાને સંગ રમ્યા કાન્હ કેવો રાસ
આવશે રામ એ સીતા ને વિશ્વાસ
ગોકુળ માં જુરે રાધા દિવસ અને રાત
ધરી ધરા પર અવતાર આંગણે આવ્યા ભગવાન
દેવાં પ્રેમનું પરમાણ બન્યા આજ મહેમાન
સીતાને મળ્યા થઇને રામ
રાધાને મળ્યા થઇને શ્યામ
સીતાને મળ્યા થઈને રામ
રાધાને મળ્યા થઇને શ્યામ

રાધાના રૂઢીયે કાન રે વસ્યા
સીતાના સમળે રામ રે હસ્યા
જન્મો જનમ કાજ હૈયે મળ્યા
મિલન જુદાઈ ના લેખ રે લખ્યા
ધરી ધરા પર અવતાર આવ્યા આજ ભગવાન
રાધાના હૈયા નો હાર સીતા ના સોળ શણગાર
સીતાને મળ્યા થઈને રામ
રાધાને મળ્યા થઇને શ્યામ
સીતાને મળ્યા થઇને રામ
રાધાને મળ્યા થઇને શ્યામ
સીતાને મળ્યા થઇને રામ
રાધાને મળ્યા થઇને શ્યામ
રાધાને મળ્યા થઇને શ્યામ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *