Sita Ne Toran Ram Lyrics in Gujarati
By-Gujju25-04-2023

Sita Ne Toran Ram Lyrics in Gujarati
By Gujju25-04-2023
સીતા ને તોરણ રામ પધાર્યા
સીતા ને તોરણ રામ પધાર્યા
લેરે પનોતું પેહલું પોખણુ રે
લેરે પનોતું પેહલું પોખણુ રે
પોખંતા રે વર ની ભ્રમર ફરકી
આંખલડી રતને જડી રે
આંખલડી રતને જડી રે
રવાઈ એ રે વર પોખે પનોતા
રવાઈ એ મહીંડા સોહામણા રે
રવાઈ એ મહીંડા સોહામણા રે
સીતા ને તોરણ રામ પધાર્યા
સીતા ને તોરણ રામ પધાર્યા
લેરે પનોતું બીજું પોખણુ રે
લેરે પનોતું બીજું પોખણુ રે
ધોસરીયે રે વર પોખે પનોતા
ઘોસરીયે ગોરી સોહામણા રે
ઘોસરીયે ગોરી સોહામણા રે
સીતા ને તોરણ રામ પધાર્યા
સીતા ને તોરણ રામ પધાર્યા
લેરે પનોતું ત્રીજું પોખણુ રે
લેરે પનોતું ત્રીજું પોખણુ રે
તરાકે રે વર પોખે પનોતા
તરાકે સુતર સોહામણા રે
તરાકે સુતર સોહામણા રે
સીતા ને તોરણ રામ પધાર્યા
સીતા ને તોરણ રામ પધાર્યા
લેરે પનોતું ચોથું પોખણુ રે
લેરે પનોતું ચોથું પોખણુ રે
પીંડી એ રે વર પોખે પનોતા
પીંડી એ હાથ સોહામણા રે
પીંડી એ હાથ સોહામણા રે
gujjuplanet.com
સીતા ને તોરણ રામ પધાર્યા
સીતા ને તોરણ રામ પધાર્યા
ઈ રે તે વરરાજા ના પોંખણા રે
ઈ રે તે વરરાજા ના પોંખણા રે
ઈ રે તે વરરાજા ના પોંખણા રે
ઈ રે તે વરરાજા ના પોંખણા રે