Monday, 23 December, 2024

Sole Shangaar Lyrics in Gujarati

154 Views
Share :
Sole Shangaar Lyrics in Gujarati

Sole Shangaar Lyrics in Gujarati

154 Views

હો સોળ રે શણગાર સજી ,આવી છે રાધા રાણી
યમુના ને કાંઠે રમવાને રાસ
સોળ રે શણગાર સજી ,આવી છે રાધા રાણી
યમુના ને કાંઠે રમવાને રાસ
શરદ પુનમની રાત
શરદ પુનમની રાત
હે એમાં રમઝટ જામશે રે આજ

કાન્હા સંગાથ રાસ રમસે રાધાને
લીલા સર્જાશે વૃંદાવન ચોકમાં (2)

હો ઘેલી બની શ્યામ દિવવાની
જુમે આજે ભાન ભુલાવી
હો …ઘેલી બની શ્યામ દિવવાની
જુમે આજે ભાન ભુલાવી
અને હૈયે હરખના માઇ રે
એને ચહેરે સ્મિથ છલકાઈ રે  
આભલા ભરેલી માથે
ચુંદલડી ઓઢે રાધે
શ્યામના નામે લહેરાતી જાય

ચુંદલડી ઓઢે રાધે
શ્યામના નામે લહેરાતી જાય
શરદ પુનમની રાત
હે શરદ પુનમની રાત
હે એમાં રમઝટ જામશે રે આજ

હો ચાંદલીયા આજ થોભી જા જે
જો જે વીતી ના જાય આ રાત
ચાંદની પણ જોઈ મલકાઈ જશે
આજ રાધા શામળિયાનો રસ
મીઠી મીઠી મોરલીના
સુર સંભળાવી કાના
રાધા રાણીનું મન મોહી જાય

મીઠી મીઠી મોરલીના
સુર સંભળાવી કાના
રાધા રાણીનું મન મોહી જાય
શરદ પુનમની રાત
હે એમાં રમઝટ જામશે રે આજ

કાન્હા સંગાથ રાસ રમસે રાધાને
લીલા સર્જાશે વૃંદાવન ચોકમાં (2)

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *