Wednesday, 15 January, 2025

SOMNATH MAHADEV LYRICS | POONAM GONDALIYA

167 Views
Share :
SOMNATH MAHADEV LYRICS | POONAM GONDALIYA

SOMNATH MAHADEV LYRICS | POONAM GONDALIYA

167 Views

હો…મહાદેવ
હો…મહાદેવ
સોમનાથ…સોમનાથ…સોમનાથ
હે ઉમાપતિ હે જગતનાથ હે સોમનાથ
સોમનાથ મહાદેવ જગત માં પૂમ છે તારે સમાન
તારા ચરણો માં ચૌદે બ્રહ્માંડ હે જગત પિતા હે સોમનાથ

ત્રિશુલ ધારી ડમરુ ધારી હે સોમેશ્વર સોમનાથ
ત્રિશુલ ધારી ડમરુ ધારી હે સોમેશ્વર સોમનાથ
સોમનાથ…સોમનાથ…સોમનાથ
હે ઉમાપતિ હે જગતનાથ હે સોમનાથ

હો મહાદેવ

મસ્તક શોભે ચંદા નંદી ની છે અસવારી
હે ગંગા ધર હે ઋષભ ધ્વજ હે જટા ધારી
હે ભોળા ભંડાળી તારી મહિમા છે ન્યારી
ભાન ભૂલી હું ઘેલી થઇ ગઈ ભક્તિ માં તારી

ત્રિશુલ ધારી ડમરુ ધારી હે સોમેશ્વર સોમનાથ
ત્રિશુલ ધારી ડમરુ ધારી હે સોમેશ્વર સોમનાથ
સોમનાથ…સોમનાથ…સોમનાથ
હે ઉમાપતિ હે જગતનાથ હે સોમનાથ

ઓ…જગત ના તે દુઃખ હરિ ને
આપી છે તે શીતળ છાયા
કંઠે વિષ તે ધર્યા
દેવો ને દીધા તે અમૃત પ્યાલા
જગત ના દુઃખ તે હરિ ને
આપી છે તે શીતળ છાયા

હે જટારા જોગી ન્યારા છે શિવશંભુ ભોળા મારા
હે જટારા જોગી ન્યારા છે શિવશંભુ ભોળા મારા

જય શક્તિ કેરો સાથ જટા પર ગંગા વહે દિન રાત
ડાક ડમરુ ના ડમ ડામાટ શંખ નાદ કરે છે વાત
જય શક્તિ કેરો સાથ જટા પર ગંગા વહે દિન રાત
ડાક ડમરુ ના ડમ-ડામાટ શંખ નાદ કરે છે વાત

શિવ ને ભજો જીવ દિન રાત
શિવ ને ભજો જીવ દિન રાત
શિવ ને ભજો જીવ દિન રાત
ભોળા ને ભજો જીવ દિન-રાત
શિવ ને ભજો જીવ દિન રાત

સોમનાથ…સોમનાથ…સોમનાથ
સોમનાથ મહાદેવ જગત માં કોણ છે તારે સમાન
તારા ચરણો માં ચૌદે ભ્રહ્માંડ હે જગત પિતા હે સોમનાથ
ત્રિશુલ ધારી ડમરુ ધારી હે સોમેશ્વર સોમનાથ
ત્રિશુલ ધારી ડમરુ ધારી હે સોમેશ્વર સોમનાથ
સોમનાથ…સોમનાથ…સોમનાથ
હે ઉમાપતિ હે જગતનાથ હે સોમનાથ

English version

Ho…mahadev
Ho…mahadev
Somnath…somnath…somnath
He umapti he jagatnath he somnath
Somnath mahadev jagat ma poom chhe tare saman
Tara charno ma chaude bramand he jagat pita he somnath

Trishul dhari damru dhari he someshwar somnath
Trishul dhari damru dhari he someshwar somnath
Somnath…somnath…somnath
He umapti he jannath he somnath

Ho…mahadev

Mastak shobhe chanda nandi ni chhe asvari
He ganga dhar he rushbh dhvaj he jataa dhari

He bhola bhandari tari mahima chhe nyari
Bhaan bhuli hu gheli thai gai bhakti ma tari

Trisul dhari damru dhari he someshwar somnath
Trisul dhari damru dhari he someshwar somnath
Somnath…somnath…somnath
He umapti he jagatnath he somnath

O…jagat na te dukh harine
Aapi chhe te sital chhaya
Kanthe vish te darya
Devo ne didha te amrut pyala
Jagat na dukh te hari ne
Aapi chhe te sital chhaya

He jataara joginyara chhe shiv shambhu bhola mara
He jataara joginyara chhe shiv shambhu bhola mara

Jay sakti kero saath jata par ganga vahe din raat
Damru na daak dam-damat sankh naad kare chhe vaat
Jay sakti kero saath jata par ganga vahe din raat
Damru na daak dam-damat sankh naad kare chhe vaat

Shiv ne bhajo jiv din raat
Shiv ne bhajo jiv din raat
Shiv ne bhajo jiv din raat
Bhola ne bhajo jiv din-raat
Shiv ne bhajo jiv din raat

Somnath…somnath…somnath
Somnath mahadev jagat ma kon chhe tare saman
Tara charno ma chaude bhramand he jagat pita he somnath
Trisul dhari damru dhari he someshwar somnath
Trisul dhari damru dhari he someshwar somnath
Somnath…somnath…somnath
He umapti he jagatnath he somnath

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *