Sunday, 22 December, 2024

Sona Na Paarniye Julo Goga Gujarati Song Lyrics – Vishal Hapor

211 Views
Share :
Sona Na Paarniye Julo Goga Gujarati Song Lyrics – Vishal Hapor

Sona Na Paarniye Julo Goga Gujarati Song Lyrics – Vishal Hapor

211 Views

હે..હોહો..હોહો..હો..હો..હોહોહો..હોઓ..હોઓ..હોઓ
એહે..હોના પારણે ઝૂલો ગોગા રૂપા પારણે ઝુલો
હોના પારણે ઝુલો રોણા રૂપા પારણે ઝુલો
હોના ના પારણિયા ગોગા રૂપા ના પારણિયા

એહે…ધરતી ના રે ધણી ગોગા પારણિયા માં ઝુલો
ઓકળી મુસો વારા ગોગા પારણિયા માં ઝુલો
કાશી ના રેવાસી ગોગા પારણિયા માં ઝુલો
હે હાલું લુલુ હાલ ગોગા હાલું લુલુ હાલ
હાલું લુલુ હાલ રોણા હાલું લુલુ હાલ
હે હોના પારણે ઝૂલો ગોગા રૂપા પારણે ઝુલો
હોના પારણે ઝુલો રોણા રૂપા પારણે ઝુલો
હોના ના પારણિયા ગોગા રૂપા ના પારણિયા
એહ..હોના ના પારણિયા ચૌહાણ રૂપા ના પારણિયા

હે..હોહો..હોહો..હો..હો..હોહોહો..હોઓ..હોઓ..હોઓ
એહ..ધોરા ઘોડલા વારા બાપા ધોરી ધજા વારા
એહ..ધોરા ઘોડલા વારા બાપા ધોરી ધજા વારા
શંકર ના રે શણગાર બાપા પારણિયા માં ઝુલો

એહ..મણિધર ઝુલો બાપા ફણીધર ઝુલો
મણિધર ઝુલો બાપા ફણીધર ઝુલો
પારસ મણિ ગોગા વાલાપારણિયા માં ઝુલો
હે હાલું લુલુ હાલ ગોગા હાલું લુલુ હાલ
હાલું લુલુ હાલ રોણા હાલું લુલુ હાલ…

હે હોના પારણે ઝૂલો ગોગા રૂપા પારણે ઝુલો
હોના પારણે ઝુલો રોણા રૂપા પારણે ઝુલો
હોના ના પારણિયા ગોગા રૂપા ના પારણિયા
એહ..રફળા માં રહનારા વાલા પારણિયા માં ઝુલો

હે..હોહો..હોહો..હો..હો..હોહોહો..હોઓ..હોઓ..હોઓ
એહ..ચિયો ભઈ ઝુલાવે ગોગા પારણિયા માં ઝુલો
ડી કે ખોનપુર ઝુલાવે ગોગા પારણિયા માં ઝુલો
હોના ના પારણિયા ગોગા રૂપા ના પારણિયા
એહ..ચિયો ભઈ ઝુલાવે ગોગા પારણિયા માં ઝુલો
ગેમર ભઈ ઝુલાવે રોણા પારણિયા માં ઝુલો
હોના ના પારણિયા ગોગા રૂપા ના પારણિયા
હે હાલું લુલુ હાલ ગોગા હાલું લુલુ હાલ
હાલું લુલુ હાલ રોણા હાલું લુલુ હાલ

એહ..ચિયો ભઈ ઝુલાવે ગોગા પારણિયા માં ઝુલો
કારૂ દીપેશ ઝુલાવે ગોગા પારણિયા માં ઝુલો
હોના ના પારણિયા ગોગા રૂપા ના પારણિયા
હે વિશાલ હાપોર ઝુલાવે ગોગા પારણિયા માં ઝુલો…

English version

He..hoho..hoho..hohoho..ho..o..ho..o
Ahe..hona paarne julo goga rupa parne julo
Hona paarne julo rona rupa paarne julo
Hona na paarniya goga rupa na paarniya

Aeh..dharti na re dhani goga paarniya ma julo
Okri muso vara goga paarniya ma julo
Kaasi na revasi goga paarniya ma julo
He haalu lulu haal goga haalu lulu haal
Haalu lulu haal rona haalu lulu haal
Aeh..hona paarne julo goga rupa paarne julo
Hona paarne julo rona rupa paarne julo
Hona na paarniya goga rupa na paarniya
Aeh hona na paarniya chauhan rupa na paarniya

He..hoho..hoho..hohoho..ho..o..ho..o
Eah..dhora godla vara bapa dhori dhaja vara
dhora godla vara bapa dhori dhaja vara
Sankar na re sangar bapa paarniya ma julo

Aeh..manidhar julo paba fanidhar julo
Manidhar julo bapa fanidhar julo
Paaras mani goga vala paarniya ma julo
He haalu lulu haal goga haalu lulu haal
Haalu lulu haal rona haalu lulu haal…

Aeh..hona paarne julo goga rupa paarne julo
Hona paarne julo rona rupa paarne julo
Hona na paarniya gona rupa na paarniya
Eah..rafraa ma rahnara vala paarniya ma jul

He..hoho..hoho..hohoho..ho..o..ho..o
Aeh..chiyo bhai julave goga paarniya ma julo
D k khonpur julave goga paarniya ma julo
Hona paarniya goga rupa na paarniya
Eah..chiyo bhai julave goga paarniya ma julo
Gemar bhai julave rona paarniya ma julo
Hona na paarniya goga rupa na paarniya
He haalu lulu haal goga haalu lulu haal
Haalu lulu haal rona haalu lulu haal

Aeh..Chiyo bhai julave goga paarniya ma julo
Kaaru dipesh julave goga paarniya ma julo
Hona na paarniya goga rupa na paarniya
He vishal hapor julave goga paarniya ma julo…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *