Thursday, 19 September, 2024

Sona Rupana Paraniyama Lyrics in Gujarati

171 Views
Share :
Sona Rupana Paraniyama Lyrics in Gujarati

Sona Rupana Paraniyama Lyrics in Gujarati

171 Views

સોના રૂપાના પારણીયામા પોપટ લાકડી ઘુઘરિયાળા
સોના રૂપાના પારણીયામા પોપટ લાકડી ઘુઘરિયાળા
 
હીરની દોરી હાલા રૂપાળા સુર કચુંબલ કેચરીયાળા
હે તમે મારા દેવ દુલારા રે તમે ભગવાન ને વાલા રે
તમે મારા દેવ દુલારા રે તમે ભગવાન ને વાલા રે

હુલું…લુ..લુ..હા…
પોઢો મારા પ્રાણ દુલારા રે
હુલું…લુ..લુ..હા…
ઝૂલો મારી આંખના તારા રે
પોઢો મારા પ્રાણ દુલારા રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *