Sunday, 8 September, 2024

Sonal Samrath Sarkar Chhe Lyrics in Gujarati

149 Views
Share :
Sonal Samrath Sarkar Chhe Lyrics in Gujarati

Sonal Samrath Sarkar Chhe Lyrics in Gujarati

149 Views

હે માં હે માં હે માં ઓ માં
હે માં હે માં હે માં હો માં

હે મઢડે બેસી સોનલ માં
સોનલ મારી સમરથ સરકાર છે
હે આયલ છે અમારો આધાર
સોનલ મારી સમરથ સરકાર છે

એ સમરથ સરકાર મારી સોનલ માં ને બાપ છે
સમરથ સરકાર મારી સોનલ માં ને બાપ છે

હે મઢડે બેસી સોનલ માં
સોનલ મારી સમરથ સરકાર છે
હે આયલ તારો એક છે આધાર
સોનલ મારી સમરથ સરકાર છે

હે વહમી વેળા ને વહમી રે વાટમાં
દિવસ લાગે દોયલાં કોઈ નતું સંગાથમાં
હો કોને જઈને કહેવા ઈ મનડાંના ઓરતા
કોણ જાણે દલડાંને એવા અમે ખોળતા

હે હુકમની હકદાર મારી સોનલ માં ને બાપ છે
હુકમની હકદાર મારી સોનલ માં ને બાપ છે

હે મઢડે બેસી સોનલ માં
સોનલ મારી સમરથ સરકાર છે
હે આયલ અમારો આધાર
સોનલ મારી સમરથ સરકાર છે

છોરું ના એક જ સાદે સોનલ કાયમ સાબદી
ભીડુ ભાંગવાને માં વેલેરી આવતી
હો કવિ કેદાન કે એક તારો આશરો
તારા ભરોસે હું તો ડગલાં રે માંડતો

હે કોરટ કિરતાર મારે સોનલ માં ને બાપ છે
કોરટ કિરતાર મારે સોનલ માં ને બાપ છે

હે મઢડે બેસી સોનલ માં
સોનલ મારી સમરથ સરકાર છે
હે આયલ છે અમારો આધાર
સોનલ મારી સમરથ સરકાર છે

સોનલ સમરથ સરકાર છે
સોનલ સમરથ સરકાર છે
સોનલ સમરથ સરકાર છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *