Sunday, 22 December, 2024

Star Jay Che Tyare Pyaar Jay Che Lyrics in Gujarati

119 Views
Share :
Star Jay Che Tyare Pyaar Jay Che Lyrics in Gujarati

Star Jay Che Tyare Pyaar Jay Che Lyrics in Gujarati

119 Views

સ્ટાર જાય છે ત્યારે પ્યાર જાય છે
સ્ટાર જાય છે ત્યારે પ્યાર જાય છે
હારે ફરવા વાળા બધા યાર જાય છે
જોડે ફરવા વાળા બારો બારો બાર જાય છે
સમય ડીમ થાય છે ત્યારે સ્કીમ થાય છે
સ્ટાર જાય છે ત્યારે પ્યાર જાય છે

મતલબ ની દુનિયા આ મતલબી પ્રીત છે
જુઠા જગત ની આ જૂઠી રીત છે
સ્વાર્થ ની આ દુનિયા ને સ્વાર્થ નો આ પ્રેમ છે
મારી છે ને મારી રહેશે મનડા નો વેમ છે
તારી પડતી ના જ્યારે અણસાર થાય છે
તારી પડતી ના જ્યારે અણસાર થાય છે
સ્ટારડમ જાય છે ને મેડમ જાય છે
સ્ટાર જાય ત્યારે પ્યાર જાય છે

મીઠું મીઠું બોલી ને આવે તારી પાહે
એજ ખોટું પછી બોલે તારી વાહે
પુછી જો દિલ તારી હાલત છે કેવી
નાણાં વગર ના નાથિયા જેવી
જ્યારે કાળજા વીંધાય આર પાર થાય છે
કાળજા વીંધાય આર પાર થાય છે
પછી માલ જાય છે મોહબ્બત જાય છે
સમય ડીમ થાય છે ત્યારે સ્કીમ થાય છે
સમય..સમય
સ્ટાર જાય છે ત્યારે પ્યાર જાય છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *