Status Kem Jove Chhe Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Status Kem Jove Chhe Lyrics in Gujarati
By Gujju26-05-2023
દિલ તોડીને છોડ્યો મારો સાથ
સાભરીલે ઓય એક મારી વાત
તારે મારૂં મોઢું નથી જોવું સ્ટેટ્સ કેમ જોવે છે

નફરત ના આટલી રાખો રસ્તો ના બદલી નાખો
તારે મારૂં મોઢું નથી જોવું તો સ્ટેટ્સ કેમ જોવે છે
દિલ તોડીને છોડ્યો મારો સાથ
સાંભળીલે ઓય એક મારી વાત

પેલા તો બેકા તમે આવા નતા
વાર ન લાગી બદલાઈ જતા
કોઈ નતું ત્યારે અમે હતા
તોયે ના આવી શરમ દિલ તોડતા
તું મોડા સુધી ઓનલાઇન આવે
મારા ફોન માં બધું બતાવે
તારે મારૂં મોઢું નથી જોવું તો સ્ટેટ્સ કેમ જોવે છે
દિલ તોડીને છોડ્યો મારો સાથ
સાંભળીલે ઓય એક મારી વાત
તારે મારૂં મોઢું નથી જોવું સ્ટેટ્સ કેમ જોવે છે
તારે મારૂં મોઢું નથી જોવું તો સ્ટેટ્સ કેમ જોવે છે
જે કહેવું હોય તે કહી દેકહેવાનું સ્ટોરી સ્ટેટ્સમાં લખી રે રહેવાનું
સમજવાળા એ સમજી જવાનું આપડે તો સાચા છીએ ના ડરવાનું
બહુ કરી લીધી વફ જા જા જા બેવફા