Su Vaat Che Mara Gujarat Ni Lyrics in Gujarati
By-Gujju31-05-2023
Su Vaat Che Mara Gujarat Ni Lyrics in Gujarati
By Gujju31-05-2023
મનગમતી મોજ છે ને પાછી રોજ છે
સૌને એ ઘેલું લગાવે
થનગનતી તાનમા ઝુમીને સાનમા
નાચે ને સૌને નચાવે
મનગમતી મોજ છે ને પાછી રોજ છે
સૌને એ ઘેલું લગાવે
થનગનતી તાનમા ઝુમીને સાનમા
નાચે ને સૌને નચાવે
અહી ભીની ભીની લાગણી રે
અહીં જીણી જીણી લાગણી રે
રીત ભાત લલચામણી રે
અહીં પ્રેમની વધામણી રે
શું વાત છે મારા ગુજરાતની
અમી રાત છે મારા ગુજરાતની
શું વાત છે મારા ગુજરાતની
અમી રાત છે મારા ગુજરાતની
અહીંયા આવે જે દુનિયાથી
સૌવ કોઈ એને ગમાડે
અહીંથી જે જાય કોઈ વાલા
દુનિયામાં ડંકો વગાડે
રંગીલી રાતડીને દિવસો ધમકતા
આંખોને એવા અંજાવે
છોડીને જાય કોઈ બીજે જગતમા
સપનમા રોજ એ આવે
એવું વાલ વરસાવતો રે
રૂડા રંગ છલકાવતો રે
એના સ્વાદ થકી ભાવતો રે
એના રૂપે લોભાવતો રે
શું વાત છે મારા ગુજરાતની
અમી રાત છે મારા ગુજરાતની
શું વાત છે મારા ગુજરાતની
અમી રાત છે મારા ગુજરાતની