Monday, 23 December, 2024

Sukh No Chhayo Sadhi Mata Lyrics in Gujarati

191 Views
Share :
Sukh No Chhayo Sadhi Mata Lyrics in Gujarati

Sukh No Chhayo Sadhi Mata Lyrics in Gujarati

191 Views

હો સુખનો છોયો બની મારી સધી માતા
હો હો માં સુખનો છોયો બની મારી સધી માતા
સુખનો છોયો બની મારી સધી માતા
લેખ લખી બની મારા લેખની વિધાતા

આશરો મારો બની મારી સધી માતા
આશરો મારો બની મારી સધી માતા
લેખ લખી બની મારા લેખની વિધાતા

હો તારા વિશ્વાસે હું સાહસ કરૂં છું
તારા સિવાય ના કોઈ થી ડરૂં છું
લાજ મારી તું રાખ મારી માતા
હો હો માં લાજ મારી તું રાખ મારી માતા
જીવ ભલે જાય નહિ ભુલુ મારી માતા

હો સુખનો છોયો બની મારી સધી માતા
સુખનો છોયો બની મારી સધી માતા
લેખ લખી બની મારા લેખની વિધાતા
લેખ લખી બની મારા લેખની વિધાતા

હો દાડો ઉગેને કાળી મજુરી કરૂં છું
થાકી પાકીને ઘેર ખૂણા માં રડું છું
હો દાડો ઉગેને કાળી મજુરી કરૂં છું
થાકી પાકીને ઘેર ખૂણા માં રડું છું

હો ધુપ ધુમાડા માં તારા હું કરૂં છું
હાથ જોડી ને માં તને કગરૂં છું
દુઃખમાંથી મને ઉગારો મારી માતા

હો હો માં દુઃખમાંથી મને ઉગારો સધી માતા
જિંદગી મારી રે સુધારો સધી માતા

હો સુખનો છોયો બની મારી સધી માતા
સુખનો છોયો બની મારી સધી માતા
લેખ લખી બની મારા લેખની વિધાતા
લેખ લખી બની મારા લેખની વિધાતા

હો નોકર માંથી મને મલિક બનાયો
હાચો હીરો બનાવી દુનિયાને દેખાડ્યો
હો નોકર માંથી મને મલિક બનાયો
હાચો હીરો બનાવી દુનિયાને દેખાડ્યો

હો દુઃખમાં મને લોકો તું તારી કરતા
સુખ જોઈને લોકો માન દઈ બોલાવતા
અભિમાન મુજમાં ના લાવજે રે માતા

હો હો મા અભિમાન મુજમાં ના લાવજે રે માતા
તારો બનાવી ખોળે રાખજે રે માતા

સુખનો છોયો બની મારી સધી માતા
સુખનો છોયો બની મારી સધી માતા
લેખ લખી બની મારા લેખની વિધાતા
હો લેખ લખી બની મારા લેખની વિધાતા
લેખ લખી બની મારા લેખની વિધાતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *