Super Thi Upar Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Super Thi Upar Lyrics in Gujarati
By Gujju26-05-2023
એ મારા ભઈબંધ કેતા તા
હે મારા ભઈબંધ કેતા તા
તું સુપર લાગે છે ભઈબંધ કેતા તા
તું સુપર લાગે છે
પણ તું તો સુપર થી ઉપર લાગે છે
હે લોકો એવું કેતા તા થોડી ઓવર લાગે છે
એવું લોકો કેતા તા થોડી ઓવર લાગે છે
પણ બેકા તું તો રેન્જ રોવર લાગે છે
હો તારા જેવું રૂપાળું કોઈ ના જોયું
તને જોતા જ મન મારૂ મોયુ
તારા જેવું રૂપાળું કોઈ ના જોયું
તને જોતા જ મન મારૂ મોયુ
હે મારા ભઈબંધ કેતા તા તું સિલ્ક લાગે છે
ભઈબંધ મારા કેતા તા તું સિલ્ક લાગે છે
પણ બેકા તું તો ડેરી મિલ્ક લાગે છે
અરે મારા વાળી સુપર ડુપર લાગે છે
હે તારી ઊડતી ઊડતી સ્માઈલ
તારી ઊડતી ઊડતી સ્માઈલ
એની આગળ કોઈ નું કોય ના આવે
હે તારી ઘાયલ કરે એવી સ્ટાઇલ
તારી ઘાયલ કરે એવી સ્ટાઇલ
એની આગળ કોઈ નું કોય ના ચાલે
હે તારા નોમની બજારમાં ચર્ચા
ઉપાડી લઉં તારા બધા ખર્ચા
તારા નોમની બજારમાં ચર્ચા
ઉપાડી લઉં તારા બધા ખર્ચા
હે મારા ભઈબંધ કેતા તા તું તો કોઈન લાગે છે
ભઈબંધો મારા કેતા તા તું તો કોઈન લાગે છે
પણ બેકા તું તો બીટકોઈન લાગે છે
અરે મારા વાળી બ્યૂટીફુલ લાગે છે
હો જયારે ભગવાન નવરો હશે
જયારે ભગવાન નવરો હશે
ત્યારે બનાવ્યા હશે તમને
જો જે મિસ વર્લ્ડ તું તો બનશે
જો જે મિસ વર્લ્ડ તું તો બનશે
ત્યારે ભુલી નો જતી બકા અમને
હો વગર મેકઅપ એ તું હારી લાગે છે
જેવી છે એવી તું મારી લાગે છે
વગર મેકઅપ એ તું હારી લાગે છે
જેવી છે એવી તું મારી લાગે છે
હે મારા ભઈબંધ કેતા તા તું તો ટોપ લાગે છે
મારા ભઈબંધ કેતા તા તું તો ટોપ લાગે છે
પણ તું તો ટીપટોપ લાગે છે
હે મારા ભઈબંધ કેતા તા તું તો સુપર લાગે છે
ભઈબંધો મારા કેતા તા તું તો સુપર લાગે છે
પણ તું તો સુપર થી ઉપર લાગે છે
પણ તું તો સુપર થી ઉપર લાગે છે
મારા વાળી તું તો બવ મસ્ત લાગે છે