Friday, 15 November, 2024

Surat Ni Ring Lyrics in Gujarati

172 Views
Share :
Surat Ni Ring Lyrics in Gujarati

Surat Ni Ring Lyrics in Gujarati

172 Views

હો જ્યારથી તને જોઈ મારૂં મન ગયું છે મોહી
તું જ તું દેખાઈ સૌવ સુદ બુધ બેઠો ખોઈ  
જ્યારથી તને જોઈ મારૂં મન ગયું છે મોહી
તું જ તું દેખાઈ સૌવ સુદ બુધ બેઠો ખોઈ  
વાત તને કઉં જરા સાંભળને ઓ છોરી
મોઢું ના મચકાવ સ્માઈલ દે ને થોડી થોડી
તું જો કઈ દે હા તો મારે ચડવું છે રે ઘોડી
એ મમ્મીયે મારી આજ તને ચાય પર બોલાવવી છે
તારા માટે સુરત શેરની રિંગ રે મંગાવી છે
મમ્મીયે મારી આજ તને ચાય પર બોલાવવી છે
તારા માટે સુરત શેરની રિંગ રે મંગાવી છે

તારા સિવાય આજ કલ કોઈના દેખાય છે
નામ તારૂં સાંભળી મન બેકાબુ થઇ જાય છે
તારા સિવાય આજ કલ કોઈના દેખાય છે
નામ તારૂં સાંભળી મન બેકાબુ થઇ જાય છે

તારી મીઠી મીઠી વાતોમાં આવું નઈ
ભુંલીજા તું વાત તારી હું થાવું નઈ

અણિયારી આ આંખો દિલમાં સમાઈ ગઈ
રાતોની મારી નીંદો તું રે ઉડાવી ગઈ
ચોરી ચોરી પ્રેમની દોરી તું બાંધી ગઈ
એ મમ્મીયે મારી આજ તને ચાય પર બોલાવવી છે
તારા માટે સુરત શેરની રિંગ રે મંગાવી છે
મમ્મીયે મારી આજ તને ચાય પર બોલાવવી છે
તારા માટે સુરત શેરની રિંગ રે મંગાવી છે

હો દિલના રે દરવાજા તું ખોલી દે ને આજ રે
મનમાં તારા છે જે કઈ તું બોલી દે ને આજ રે
દિલના રે દરવાજા તું ખોલી દે ને આજ રે
મનમાં તારા છે જે કઈ તું બોલી દે ને આજ રે

મનની મારી વાત તને શું લેવા કઉ
એક મારૂં દિલ છે તને શું લેવા દઉ

મારા જેવો હીરો તને ક્યાંય મળશે નઈ
આવી રે જોડી દુનિયામાં ક્યાંય જડશે નઈ
માની જા તું વાત હવે ભાવ ખજે નઈ
એ મમ્મીયે મારી આજ તને ચાય પર બોલાવવી છે
તારા માટે સુરત શેરની રિંગ રે મંગાવી છે
મમ્મીયે મારી આજ તને ચાય પર બોલાવવી છે
તારા માટે સુરત શેરની રિંગ રે મંગાવી છે
સુરત શેરની રિંગ રે મંગાવી છે
રિંગ રે મંગાવી છે
રિંગ રે મંગાવી છે
તારા માટે સુરત શેરની રિંગ રે મંગાવી છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *