Sunday, 22 December, 2024

Swayambhu Hanuman Lyrics in Gujarati

177 Views
Share :
Swayambhu Hanuman Lyrics in Gujarati

Swayambhu Hanuman Lyrics in Gujarati

177 Views

હે બળવંતો
હે બળવંતો બજરંગી છે બહુનામી
હે બળવંતો બજરંગી છે બહુનામી
એના સમરણ કરોને દુઃખ જાય ભાગી
એના સમરણ કરોને દુઃખ જાય ભાગી
બળવંતો
હે બળવંતો બજરંગી છે બહુનામી
હે બળવંતો બજરંગી છે બહુનામી

હો કર જોડી કેજે એને અંતર ની ઉપાધીયું
હૈયા માં રાખી ને હાથ
વિપત વેળા એ વેલો વેલો આવશે
આવશે એ હઠીલો હનુમાન
હે એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી
એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી
બળવંતો
હે બળવંતો બજરંગી છે બહુનામી
હે બળવંતો બજરંગી છે બહુનામી

હો સમરણ કરો ને એ કાયમ રહેતો હબદો
કરવા ભક્તો ના કામ
હે આવી ઉકેલતો ને પલ માં પલટાવતો
દેવ છે દિલનો દાતાર
હે એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી
એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી
બળવંતો
હે બળવંતો બજરંગી છે બહુનામી
હે બળવંતો બજરંગી છે બહુનામી

હો કવિ કેદાન કે કરુણા સાગર તું
રેજે તું થઇ ને રખવાર
હો કેરારે બેઠો તું સૌ ના કષ્ટ કાપવા
સ્વયંભૂ તું સમરથ સરકાર
એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી
એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી
બળવંતો

હે બળવંતો બજરંગી છે બહુનામી
હે બળવંતો બજરંગી છે બહુનામી
એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી
એના સમરણ કરો ને દુઃખ જાય ભાગી
બળવંતો
હે બળવંતો બજરંગી છે બહુનામી
હે બળવંતો બજરંગી છે બહુનામી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *