Sunday, 12 January, 2025

Taal Tandava Lyrics in Gujarati

174 Views
Share :
Taal Tandava Lyrics in Gujarati

Taal Tandava Lyrics in Gujarati

174 Views

આ..આ.. આ..આ..
ત્રમ્બકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ
ઉરવારુકમિવ બંધના મુર્ત્યુંમોક્ષીય યમામ્રિતા
મહાદેવ

હર..હર..હર..હર..હર..હર..હર..મહાદેવ..મહાદેવ..
હર..હર..હર..હર..હર..હર..હર..મહાદેવ..આ..આ..
હર..હર..હર..હર..હર..હર..હર..મહાદેવ..આ..આ..ના..
હર..હર..હર..હર..હર..હર..હર..મહાદેવ..આ..ના…..

છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ વહે દિન-રાત
ડાક-ડમરું ના ડમડમાટ
છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ બહે દિન-રાત
ડાક-ડમરું ના ડમડમાટ શંખ ના નાદ કરે છે
શિવ ને ભજો જીવ દિન રાત…ભોળાને તમે ભજો જીવ દિન રાત
શિવ ને ભજો જીવ દિન રાત
હે ભોળાને ભજો જીવ દિન રાત..શિવ ને ભજો જીવ દિન રાત

કરે છે શિવજી તાંડવ આજ દિગપાળો ના ધ્રુજતા હાથ
જોઇને દેવો ફફડે આજ
કરે છે શિવજી તાંડવ આજ

ના જગ ની શંકા મૃદ મૃદ પંકા
ગમમમ ગમકા ઘુંઘરૂ કા
ઢોલૂ કા ઢંકા હોવત દહનકા
દમમમ ડંકા ડમરુ કા

ભોલેનાથ..ભોલેનાથ

ના જગ ની શંકા મૃદ મૃદ પંકા
ગમમમ ગમકા ઘુંઘરૂ કા
ઢોલૂ કા ઢંકા હોવત દહનકા
દમમમ ડંકા ડમરુ કા

દ્રઢ ટૂદ ધરનકા ભેદ ભરણકા
ગગન ધરણકા કહે રે શંક જય દેવ જય જય દેવ
જય દેવ સિતેશા હરણ કલેશા મગન હંમેશા મહેશા ભોલેનાથ મહાદેવ

ભોલેનાથ..મહાદેવ..

જટાટવીગલજ્જલ પ્રવાહપવિતસ્થલે
ગલેવઅલંબીયા લંબિતમ ભુજંગતુંગ અમાલિકમ
ડમડ ડમડ ડમડદામાં નિનાદવદમર્વયં
ચકાર ચંડતાંડવં તનોતુ નાહ શિવહ શિવહ
શિવમ..શિવમ.. શિવમ.. શિવમ..

જટા કટા હસંભ્રમ ભ્રમનિલિમ્પનિરજહરી
વિલોલવીચિવલ્લરી વિરાજમનામૂર્ધનિ
ધગધગધગજજવા લાલલાટ પત્તાપાવકે
કિશોર ચંદ્રશેખરે રતીઃ પ્રતિક્ષનમ મમ

ૐ નમઃ શમ્ભવાય યચ મય ભવાય
યચ નમહ શંકરા યચ મહેશ્વરાય
યચ નમહ શિવાય યચ શિવતરાય યચ

ૐ નમહ શમ્ભવાય યચ મયો ભવાય
યચ નમહ શંકરા યચ મહેશ્વરાય
યચ નમહ શિવાય યચ શિવતરાય યચ

મહાદેવ..મહાદેવ..

હર..હર..હર..હર..હર..હર..હર..મહાદેવ.
હર..હર..હર..હર..હર..હર..હર..મહાદેવ….

ભબકે ગર ભૂતભયંકર ભુતળનાક અદનતર તેન રૂપે
પડખે યમ્ભર બાગબયનકર ગાજ જિતેન્દર પ્રાણ જપે
હર..હર..હર..હર..હર..હર..
હર..હર..હર..હર..હર..હર..

ડમરૂ દડમકર બાહ શંકર શંકર તે કૈલાશ ચલે
પરમેહ મોદ ધરી પુષ્પાલન કામ ધજાનણ આચ તરે

હર..હર..હર..હર..હર..હર
હર..હર..હર..હર..હર..હર

હર..હર..હર..હર..હર..હર..હર..મહાદેવ.
આ..આ.. હર..હર..હર..હર..હર..હર..હર..મહાદેવ.
આ..આ..હર..હર..હર..હર..હર..હર..હર..મહાદેવ.
હર..હર..હર..હર..હર..હર..હર..મહાદેવ.આ..ના

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *