Taaliyo Na Taale Lyrics in Gujarati
By-Gujju04-05-2023
179 Views
Taaliyo Na Taale Lyrics in Gujarati
By Gujju04-05-2023
179 Views
તાળિયો ના તાલે ગૌરી ગરબે ઘુમી ગાય રે
પુનમની રાત ઉગી પુનમની રાત
પુનમની રાત ઉગી પુનમની રાત
આસમાની ઓઢણીના લેરણીયા લહેરાય રે
પુનમની રાત ઉગી પુનમની રાત
પુનમની રાત ઉગી પુનમની રાત
તાળિયો ના તાલે ગૌરી ગરબે ઘુમી ગાય રે
પુનમની રાત ઉગી પુનમની રાત
પુનમની રાત ઉગી પુનમની રાત
ગોરો ગોરો ચાંદલીયોને દિલ ડોલાવે નાવલીયો
ગોરો ગોરો ચાંદલીયોને દિલ ડોલાવે નાવલીયો
પુનમની રાત ઉગી પુનમની રાત
પુનમની રાત ઉગી પુનમની રાત
તાળિયો ના તાલે ગૌરી ગરબે ઘુમી ગાય રે
પુનમની રાત ઉગી પુનમની રાત
પુનમની રાત ઉગી પુનમની રાત