Tahuka Karto Jay Morlo Lyrics in Gujarati
By-Gujju26-04-2023

Tahuka Karto Jay Morlo Lyrics in Gujarati
By Gujju26-04-2023
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
હો ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
પેલે ટહુકે ઉડીને આવ્યો મારી અંબામાને દ્વાર
પેલે ટહુકે ઉડીને આવ્યો મારી અંબામાને દ્વાર
મારી અંબામાને લઈને તું તો
અંબામાને લઈને તું તો આવજે આપણે દ્વાર
કે મોરલો, કે મોરલો
કે મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
બીજે ટહુકે ઉડીને આવ્યો મારી બહુચરમાને દ્વાર
બીજે ટહુકે ઉડીને આવ્યો મારી બહુચરમાને દ્વાર
મારી બહુચરમાને લઈને તું તો
બહુચરમાને લઈને તું તો આવજે આપણે દ્વાર
કે મોરલો, કે મોરલો
કે મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ત્રીજે ટહુકે ઉડીને આવ્યો મારી તુળજામાને દ્વાર
ત્રીજે ટહુકે ઉડીને આવ્યો મારી તુળજામાને દ્વાર
મારી તુળજામાને લઈને તું તો
તુળજામાને લઈને તું તો આવજે આપણે દ્વાર
કે મોરલો, કે મોરલો
કે મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ચોથે ટહુકે ઉડીને આવ્યો મારી ચામુંડમાને દ્વાર
ચોથે ટહુકે ઉડીને આવ્યો મારી ચામુંડમાને દ્વાર
મારી ચામુંડમાને લઈને તું તો
ચામુંડમાને લઈને તું તો આવજે આપણે દ્વાર
કે મોરલો, કે મોરલો
કે મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
પાંચમે ટહુકે ઉડીને આવ્યો મારી માં કાળીને દ્વાર
પાંચમે ટહુકે ઉડીને આવ્યો મારી માં કાળીને દ્વાર
કાળકામાને લઈને તું તો
કાળકામાને લઈને તું તો આવજે આપણે દ્વાર
કે મોરલો, કે મોરલો
કે મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય