Tali Padi Ne Ram Naam Boljo Re Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Tali Padi Ne Ram Naam Boljo Re Lyrics in Gujarati
By Gujju08-06-2023
તાળી પાડીને રામ નામ બોલજો રે
તાળી પાડીને રામ નામ બોલજો રે
તાળી પાડીને રામ નામ બોલજો રે
તાળી પાડીને રામ નામ બોલજો રે
હે એવા અંતરના પડદા ખોલજો રે
તાળી પાડીને,હે તાળી પાડીને રામ નામ બોલજો રે
તાળી પાડીને રામ નામ બોલજો રે
તાળી પાડીને રામ નામ બોલજો રે
તાળી પાડીને રામ નામ બોલજો રે
હે જેમ ખેરમા દાણા વવાય છે રે
જેમ ખેરમા દાણા વવાય છે રે
તેમાં પંખીડા ચરી ચરી જાય છે રે
તાળી પાડીને,હે તાળી પાડીને રામ નામ બોલજો રે
તાળી પાડીને રામ નામ બોલજો રે
તાળી પાડીને રામ નામ બોલજો રે
તાળી પાડીને રામ નામ બોલજો રે
કાયા રૂપી આ ખેતર માનજો રે
કાયા રૂપી આ ખેતર માનજો રે
પુણ્ય રૂપી દાણા તમે વાવજો રે
પુણ્ય રૂપી દાણા તમે વાવજો રે
હે પછી પાપ રૂપી પંખી ઉડાડજો રે
તાળી પાડીને,હે તાળી પાડીને રામ નામ બોલજો રે
તાળી પાડીને રામ નામ બોલજો રે
તાળી પાડતા જે શરમાય છે રે
તાળી પાડતા જે શરમાય છે રે
હે તેનો અવતારતો એળે જાય છે રે
તાળી પાડીને,હે તાળી પાડીને રામ નામ બોલજો રે
તાળી પાડીને રામ નામ બોલજો રે
તાળી પાડીને રામ નામ બોલજો રે
તાળી પાડીને રામ નામ બોલજો રે
હે પછી અંતરના પડદા ખોલજો રે
તાળી પાડીને,હે તાળી પાડીને રામ નામ બોલજો રે
તાળી પાડીને રામ નામ બોલજો રે
તાળી પાડીને રામ નામ બોલજો રે
તાળી પાડીને રામ નામ બોલજો રે