Friday, 18 October, 2024

Talvar Na Taska Lyrics in Gujarati

97 Views
Share :
Talvar Na Taska Lyrics in Gujarati

Talvar Na Taska Lyrics in Gujarati

97 Views

હો તલવારના ટસ્કા મારો તો એ ખમાશે
બંદૂકની ગોળી હોમી છાતીએ ખમાશે
પણ પાછળથી દગો નઈ ખમાશે રે

હો વાગેલા ઘા તો રૂઝાય
ગોળીના નિશાન ભુંસાય
પણ પાછળથી દગો નઈ ખમાશે રે

મને એવી મળી વાત તે છોડ્યો મારો સાથ
સાવ બદલાઈ ગયા છો બીજાનો જાલી હાથ

હો તલવારના ટસ્કા મારો તો એ ખમાશે
બંદૂકની ગોળી હોમી છાતીએ ખમાશે
પણ પાછળથી દગો નઈ ખમાશે રે
હો પાછળથી ઘા નઈ ખમાશે રે જાનુ

હો છેતરવાના તમે ધંધા કર્યા ચાલુ
હાચું કહી દે માતાના હમ આલુ
હો દિલના દરવાજે વાચી દીધું તાળું
ઝેર મને પૈદે ભરીન એક પાલુ

ચમ છેટો છેટો ફરો તમે આવું ચમ કરો
તમે મને છોડીને ચમ બીજાને વરો

હો તલવારના ટસ્કા મારો તો એ ખમાશે
બંદૂકની ગોળી હોમી છાતીએ ખમાશે
પણ પાછળથી દગો નઈ ખમાશે રે
હો પાછળથી ઘા નઈ ખમાશે રે

હો બેવફા પીઠ પાછળ વાર રે કરે છે
વફા કરનારા હાચો પ્યાર રે કરે છે
હો તું હોમી છાતિયે ઘા કરતા ડરે છે
મને તો તું બકા મારવા ફરે છે

તને છેલ્લા રોમ રોમ નથી લેવું તારું નોમ
આજ તારા કરણીયે અમે છોડી દેશું ગોમ

હો તલવારના ટસ્કા મારો તો એ ખમાશે
બંદૂકની ગોળી હોમી છાતીએ ખમાશે
પણ પાછળથી દગો નઈ ખમાશે રે
હો પાછળથી ઘા નઈ ખમાશે રે
હો પાછળથી દગો નઈ ખમાશે રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *