Friday, 15 November, 2024

Tamari Yaad Ne Tame Visrata Nathi Lyrics in Gujarati

364 Views
Share :
Tamari Yaad Ne Tame Visrata Nathi Lyrics in Gujarati

Tamari Yaad Ne Tame Visrata Nathi Lyrics in Gujarati

364 Views

હો …

અમારી આંખે આંશુ હજુ સુકાતા નથી
હો …અમારી આંખે આંશુ હજુ સુકાતા નથી
આંખે મારી આંશુ સુકાતા નથી
તમારી યાદને તમે તો ભુલતા નથી
 
હો તમારા બોલેલા બોલ વિસરાતા નથી
બોલેલા બોલ વિસરાતા નથી
તમારી યાદને તમે તો ભુલતા નથી

હો હરપળ ભણકારા તારા મને વાગે
તડપે દિલ મારૂં આખી રાત જાગે
હરપળ ભણકારા તારા મને વાગે
તડપે દિલ મારૂં આખી રાત જાગે

એ હવે ગામની ગલીયોમાં દેખાતા નથી
ગામની ગલીયોમાં દેખાતા નથી
તમારી યાદને તમે તો ભુલતા નથી
તમારી યાદને તમે તો ભુલતા નથી

હો એક-દો પળની થઈ મુલાકાતો
યાદ રહી ગઈ મને તમારી રે વાતો
હો …અંતરના ઓરડે બંધાય ગયો નાતો
પાછી ફરીને થઈ ના મુલાકાતો  

હો કરમે અમારી કેવી રે કઠણાઈ
માંગ્યો તો પ્રેમને થઈ રે જુદાઈ
કરમે અમારી કેવી રે કઠણાઈ
માંગ્યો તો પ્રેમને થઈ રે જુદાઈ

એ હવે સમાચાર તમારા મળતા નથી
સમાચાર તારા મને મળતા નથી
તમારી યાદને તમે તો ભુલતા નથી
તમારી યાદને તમે તો ભુલતા નથી

હો જાણ વિના શોધું તને કયા સરનામે
કેવા વિયોગ કરી દીધા મારા રામે
હો …મંજુર નહીં હોઈ વાત કિસ્મતને
એમાં શું દોસ હવે દેવો કુદરતને

હો નતું નસીબમાં અમારે મળવાનું
યાદ કરીને આખી જિંદગી જીવવાનું
નતું નસીબમાં અમારે મળવાનું
યાદ કરીને આખી જિંદગી જીવવાનું

દિલ દીધેલા રે ડામ હજુ રૂઝાતા નથી
મારા સિવાય કોઈને દેખાતા નથી
તમારી યાદને તમે તો ભુલતા નથી
તમારી યાદને તમે તો ભુલતા નથી
તમારી યાદને તમે તો ભુલતા નથી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *