Sunday, 22 December, 2024

Tamari Zalak Alag Chhe Lyrics in Gujarati

200 Views
Share :
Tamari Zalak Alag Chhe Lyrics in Gujarati

Tamari Zalak Alag Chhe Lyrics in Gujarati

200 Views

એ ગોંડું આખું મલક છે શું તમારી ઝલક છે
ગોંડું આખું મલક છે વાત તમારી અલગ છે
હો …તમારી વોહે ગોંડું આખું મલક છે
હો તમારી વોહે ગોંડું આખું મલક છે
તમારી સ્માઈલ હાચુ કૌચું ગજબ છે
અરે …અરે …પલટ
ઝલક અલગ છે
તમારી ઝલક અલગ છે

હો તમારી હોમે ફીકુ પડે જગત રે
તમારી વોહે ગોંડું આખું મલક છે
અરે …અરે …હમ તમારા
ઝલક અલગ છે
તમારી ઝલક અલગ છે

હો આખા ઇન્સ્ટામા ટોપમા તમારૂ નોમ છે
ગોરૂં મુખડું તમારૂં અણિયારી ઓખ છે
અરે …અરે …જીવતા મારે
ઝલક અલગ છે
તમારી ઝલક અલગ છે

હો તમારી વોહે ગોંડું આખું મલક છે
તમારી સ્માઈલ હાચુ કૌચું ગજબ છે
અરે …અરે …પલટ
ઝલક અલગ છે
તમારી ઝલક અલગ છે
હો ઝલક જબર છે
તમારી ઝલક જબર છે

હો આખા રે ગુજરાતમાં બુમ તમારા નોમની
દુનિયા રે દીવાની છે તમારી રે સ્માઈલની
હા …ભક્કમ અદા તમારી
ભક્કમ આ સ્ટાઇલ છે
જેના થઇ જશો એની બની જાશે લાઈફ રે
હાચુ કૌચુ ગૌરી તમારી વાત નોખી છે
મોઢે આવે જે વાતો એ બધી ચોખ્ખી છે  
અરે …અરે …ગોંડા કર્યા
ઝલક અલગ છે
તમારી ઝલક અલગ છે

હો તમારી વોહે ગોંડું આખું મલક છે
તમારી સ્માઈલ હાચુ કૌચું ગજબ છે
અરે …અરે …પલટ
ઝલક અલગ છે
તમારી ઝલક અલગ છે
હો ઝલક જબર છે
તમારી ઝલક જબર છે

હો તીખી તારી જુબાન છે
કાયા કોમણગારી છે
રૂંવાડા ઉભા થયા ગોંડું આખું ગોમ રે
હો નંબર દેતા જ જો ને શું તમારૂં નોમ છે
કઇ દવ પછી ફોનમાં શું તમારૂં કોમ છે મારે
એ મારા હૈયાનો હાર વાલી બની ગયા તમે
એ કાળું ટપકું કરી નીકળો નજર લાગે ના તમને
અરે …અરે …જીવતા મારે
ઝલક અલગ છે
તમારી ઝલક અલગ છે

હો તમારી વોહે ગોંડું આખું મલક છે
તમારી સ્માઈલ હાચુ કૌચું ગજબ છે
અરે …અરે …પલટ
ઝલક અલગ છે
તમારી ઝલક અલગ છે
હો ઝલક જબર છે
તમારી ઝલક જબર છે
હો ઝલક ગજબ છે
તમારી ઝલક અલગ છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *