Monday, 23 December, 2024

Tame Aavsho Tyare Hu Nahi Rahu Lyrics in Gujarati

125 Views
Share :
Tame Aavsho Tyare Hu Nahi Rahu Lyrics in Gujarati

Tame Aavsho Tyare Hu Nahi Rahu Lyrics in Gujarati

125 Views

હો એવું ના થાય કે બઉ મોડું થઇ જાય
હો હો એવું ના થાયકે બઉ મોડું થઇ જાય
જોતા જોતા એ સમય વીતી જાય

હો એવું ના થાય કે બઉ મોડું થઇ જાય
જોતા જોતા એ સમય વીતી જાય

હો થોડો સમય છે હવે મારી પાસે
થોડો સમય છે હવે મારી પાસે
એકવાર કઉ છું ફરી નઈ કહું
ઓ જયારે તમે આવશો ત્યારે હું નહિ રહું
જયારે તમે આવશો ત્યારે હું નહિ રહું

હો એવું ના થાય કે બઉ મોડું થઇ જાય
જોતા જોતા એ સમય વીતી જાય
જોતા જોતા એ જાનું સમય વીતી જાય

હો રોવે છે આજ મારી આંખો
હો જોવે છે બસ તારી વાટ્યો
હો કેવી છે આ દિલની આ વાતો
હો ફરી નહિ થાય મુલાકાતો
હો મળશો તો જાણશો હાલ શું છે મારા
મળશો તો જાણશો હાલ શું છે મારા
આવીને જોઈ લો જોવા હું નહિ મળું
જયારે તમે આવશો ત્યારે હું નહિ રહું

હો એવું ના થાય કે બઉ મોડું થઇ જાય
જોતા જોતા એ સમય વીતી જાય
જોતા જોતા એ જાનુ સમય વીતી જાય

હો ઘડી બે ઘડી નો વક્ત મારો  
વીતી જાશે સમય પછી તારો
 હો કરશો ના વાર હવે આવો  
જાણી લેજો અંતર ના ભાવો

હો કેવી અધુરી મારા સમણાંની રાતો
કેવી અધુરી મારા દલડાની વાતો
જિંદગીની  મારી કહાની શું કહું
જયારે તમે આવશો ત્યારે હું નહિ રહું
હો એવું ના થાય કે બઉ મોડું થઇ જાય
જોતા જોતા એ સમય વીતી જાય
જોતા જોતા એ જાનુ સમય વીતી જાય

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *