Tame Bau Rupada Lago Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Tame Bau Rupada Lago Lyrics in Gujarati
By Gujju01-06-2023
હે બહુ રૂપાળા છો તમે બહુ રૂપાળા છો
હે બહુ રૂપાળા છો હે તમે બહુ રૂપાળા છો
એ બહુ રૂપાળા છોરે ગોરી ચોયોથી આયા છો
ચચમા પેરિયા છે રે ચિયા શેર થી આયા છો
નજરું મળી ને મારુ દલડુ ધડકી ગયુ
તમને જોઈ ને મારુ મનડુ હરખી ગયુ
હોમું જોઈ લો એ હોમું જોઈ લો
તમે મારુ હોમું જોઈ લો
એ બહુ રૂપાળા છોરે ગોરી તમે ચોયોથી આયા છો
હો ઉંચી સેન્ડલ ને શું નખરા તમારા
નખરા કરોછો તોય લાગો મને પ્યારા
હો તમને જોય ને હોશ રે ઉડી ગયા
વધી ગયા છે મારા દિલના ધબકારા
એ કેવા પડે તમારા ગાલ ઉપર ખાડા
સપનાની રોણી બનીને તમે આયા
થોડુંક મલકી લ્યો એ જરા મલકી લ્યોને
ગોરી થોડું હસી લ્યો
બહુ રૂપાળા છો તમે બહુ રૂપાળા છો
આંખો આંખોથી પ્રેમ થઈ ગયોછે હાચો
બની ગયોછુ પાક્કો પ્રેમી હુ તમારો
હો મારા પાર જરા તમે ધોંન તો આલો
મારી રે વાતનું મોન તો રાખો
પ્રેમી તમારો તમને પ્રેમ રે કરે છે
આખોદી તમારી વોહે વોહે ફરે છે
હઠ મેલી દયો એ હઠ મેલી દયો
હઠીલી હઠ મેલી દયો
એ બહુ રૂપાળા છો ગોરી તમે બહુ રૂપાળા છો
હે ગોરી મારી
બહુ રૂપાળા છોરે ગોરી તમે બહુ રૂપાળા છો
એ બહુ રૂપાળા છો ગોરી તમે બહુ રૂપાળા છો