Monday, 23 December, 2024

Tame Bov Jabara Lyrics in Gujarati

133 Views
Share :
Tame Bov Jabara Lyrics in Gujarati

Tame Bov Jabara Lyrics in Gujarati

133 Views

હો ભૂલી ગયા યાર અમને તમે બઉ જબરા
હો હો હો ભૂલી ગયા યાર અમને તમે બઉ જબરા
 ભૂલી ગયા યાર અમને તમે બઉ જબરા
લાગે પ્રેમ હતો ફુર્સતનો હતા જયારે નવરા

હો નથી આવતો હવે કોલ કે ના આવે મિસ્સકોલ
હવે આવતો નથી કોલ કે ના આવે મિસ્સકોલ
લાગે નથી રહીયો પ્રેમનો મારા મોહ
કહીદો અમને પ્રેમ કરો છો કે નથી કરતા
હો કહીદો અમને પ્રેમ કરો છો કે નથી કરતા

વાત નથી કરતા હવે યાદ નથી કરતા
ઘનઘોર બની આંખો યાદ કરી તમને રડતા

હો ભૂલી ગયા યાર અમને તમે બઉ જબરા
કરતા નથી યાદ અમને તમે બઉ જબરા
લાગે પ્રેમ હતો ફુર્સતનો હતા જયારે નવરા
લાગે પ્રેમ હતો ફુર્સતનો હતા જયારે નવરા

હો વાતો આખી રાતો કરતા પેલા તો નો થાકતા
પછી કેમ મારાથી દૂર ફરો નહતા
હો વાતો પ્રેમની નથી લાગે હતી ખાલી વાર્તા
એટલે તો મારા મનનુ દુઃખ નથી ભાળતા
હો મને થાઈ છે હવે વેમ કે તમને બીજે થયો પ્રેમ
મને થાઈ છે હવે વેમ કે તમને બીજે થયો પ્રેમ
માટે કદર નઈ કરો એમ
આંખો મારી શોધે તોય ક્યાં નથી જડતા
હો આંખો મારી શોધે તોય ક્યાં નથી જડતા
આંખો મારી શોધે તોય ક્યાં નથી જડતા
મેલી ગયા મુજને ગમની આગ મા રે બળતા

હો ભૂલી ગયા યાર અમને તમે બઉ જબરા
ભૂલી ગયા યાર અમને તમે બઉ જબરા
લાગે પ્રેમ હતો ફુર્સતનો હતા જયારે નવરા
લાગે પ્રેમ હતો ફુર્સતનો હતા જયારે નવરા

હો કહીદો ક્યાંથી શીખ્યા તમે મને આમ ટાળતા
ઘણુ રે દુઃખી છે ભાળી તમને બૂમો પડતા
હો શુ થઇ છે ભૂલ મારી જાણતા અજાણતા
તમને ફરક પડતો નથી મને રે રડાવતા
હો એવા નોતા ધર્યા મે જેવા આજે જોયા મે
એવા નોતા ધર્યા મે જેવા આજે જોયા મે
લેશો માજા મારા દિલને તોડતા
હો રઈ જ્યા અમે તમારા રે નોમની બોમો પાડતા
હો રઈ જ્યા અમે તમારા રે નોમની બોમો પાડતા
રઈ જ્યા અમે તમારા રે નોમની બોમો પાડતા
તમે  લાગે રે વિચારીયુ ના મારાથી છેડો ફાડતા

હો ભૂલી ગયા યાર અમને તમે બઉ જબરા
ભૂલી ગયા યાર અમને તમે બઉ જબરા
લાગે પ્રેમ હતો ફુર્સતનો હતા જયારે નવરા
લાગે પ્રેમ હતો ફુર્સતનો હતા જયારે નવરા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *