Friday, 20 September, 2024

Tame Chho Mari Jaan Lyrics in Gujarati

93 Views
Share :
Tame Chho Mari Jaan Lyrics in Gujarati

Tame Chho Mari Jaan Lyrics in Gujarati

93 Views

હો તમે મારા દિલનો ધબકાર છો
હો તમે મારા દિલનો ધબકાર છો
તમે મારા દિલનો ધબકાર છો
તમેજ મારી જીંદગી તમેજ મારો પ્યાર છો

હો વાલા તમે મારા દિલનો ધબકાર છો
 મારી જીંદગી તમે છો તમેજ મારો પ્યાર છો
હો જોવે મારી આંખો સપના તમારા
જોવે મારી આંખો સપના તમારા

તમે મારા હૈયાનો હાર છો
તમે મારા હૈયાનો હાર છો
મારી જીંદગી તમે છો તમેજ મારો પ્યાર છો
મારી જીંદગી તમે છો તમેજ મારો પ્યાર છો

હો મારી આ આંખોમાં નિંદર ના આવે
આવી મારા સપનામાં તું મને સતાવે
રાહ જોવું છું વાલમ તારી ક્યારે તું આવે
આવીને મને તારી સાથે લઈ જાને

હો જનમો-જનમનો તારો મારો આ પ્યાર છે
જનમો-જનમનો તારો મારો આ પ્યાર છે
તમે મારી ખુશીયોનો સંસાર છો
તમે મારી ખુશીયોનો સંસાર છો
મારી જીંદગી તમે છો તમેજ મારો પ્યાર છો
મારી જીંદગી તમે છો તમેજ મારો પ્યાર છો

હો મારા જીવથી વધારે તમને હું ચાહું
રાત-દિન દુવાઓમાં તમને જ માંગુ
વાલા જે પણ હું ચાહું તમારાથી ચાહું
તમને જ મારો ભગવાન હું માનું

હો કિસ્તમતથી તમે મને મળ્યા છો યારા
કિસ્તમતથી તમે મને મળ્યા છો યારા
વાલા બસ એક તમે મારી સાથ છો
 બસ એક તમે મારી સાથ છો
તમેજ મારી જીંદગી તમેજ મારો પ્યાર છો
મારી જીંદગી તમે છો તમેજ મારો પ્યાર છો
હો મારી જીંદગી તમે છો તમેજ મારો પ્યાર છો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *