Monday, 23 December, 2024

Tame Choli Rahya Pithi Lyrics in Gujarati

196 Views
Share :
Tame Choli Rahya Pithi Lyrics in Gujarati

Tame Choli Rahya Pithi Lyrics in Gujarati

196 Views

મને મળી તારી ચિઠિયું તમે ચોળી રહ્યા પીઠિયું
હો મને મળી તારી ચિઠિયું તમે ચોળી રહ્યા પીઠિયું
મને મળી તારી ચિઠિયું તમે ચોળી રહ્યા પીઠિયું
મળ્યા હમાચાર તારા આંખે આયા અંધારા
હો મળ્યા હમાચાર તારા આંખે આયા અંધારા

હે જાનુ ગોંદરે થાય વાતું મને નથી સહન થાતુ
તને જોઈ બીજા હારે મને નથી રે રહેવાતું
મારા હોમું તું ના જોવે મને યાદ તારી આવે
હો મારા હોમું તું ના જોવે મને યાદ તારી આવે
મારી હોમું તું ના જોવે મને યાદ તારી આવે
મળ્યા હમાચાર તારા આંખે આયા અંધારા
હો મળ્યા હમાચાર તારા આંખે આયા અંધારા

હો કંકોત્રીમાં જોઈ નામ તારૂં
ભડકે આજ દિલ બળી જાય મારૂં
હો ભગવાન પણ કરી રહ્યો કેવી રે કસોટી
સુખને દુઃખની રીત છે અનોખી
હોમભળી તારી વાતો મારો જીવ બળી જાતો
પેલો પ્રેમ જાનુ તારો મને નથી રે ભુલાતો
મને મળવા તું ના આવે મને યાદ તારી આવે
હો મને મળવા તું ના આવે મને યાદ તારી આવે
મારી આંખોને રડાવે મારા દિલને તડપાવે
મળ્યા હમાચાર તારા આંખે આયા અંધારા
હો મળ્યા હમાચાર તારા આંખે આયા અંધારા

સપનામાં વિચાયું નતું મેં આવું
છોડી દેશો સાથ મારો પડશે મારે રોવું
હો તું જ કે જાનુ મારે ચ્યો જવું
તારા વિના જીવવું કે મરી જવું મારે
તારૂં રાખવામાં કંઈ બાકી નથી રાખ્યું
એ વાત લઈને તમે કોઈ નથી રાખ્યું
મને મળી તારી યાદો તમે ભુલી ગયા વાદો
હો મને મળી તારી યાદો તમે ભુલી ગયા વાદો
તને યાદ નથી વાતો કરૂં કોને ફરિયાદ
મળ્યા હમાચાર તારા આંખે આયા અંધારા
હો મળ્યા હમાચાર તારા આંખે આયા અંધારા
હો મળ્યા હમાચાર તારા આંખે આયા અંધારા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *