Friday, 4 April, 2025

Tame Kona Re Prem Ma Padya Sho Lyrics in Gujarati

171 Views
Share :
Tame Kona Re Prem Ma Padya Sho Lyrics in Gujarati

Tame Kona Re Prem Ma Padya Sho Lyrics in Gujarati

171 Views

એ બોલ જાનુ બોલ
બોલ જાનુ બોલ
બોલ જાનુ બોલ
બોલ જાનુ બોલ

એ તમે કોના રે પ્રેમમાં પડિયા સો
ચમ અમારી હોમે જોતા નથી
અરે તમે કોની વાતોમાં ભરમાણા
ચમ અમારી હોમે બોલતા નથી

હો પેલા ગોરી તમે મારી હોમે જોઈને હસતા
હવે હોમે મળોશો તો મુખડા મરોળતા
પેલા ગોરી તમે મારી હોમે જોઈને હસતા
હવે હોમે મળોશો તો મુખડા મરોળતા

એ તમે કોના રે પ્રેમમાં પડ્યા સો
ચમ અમારી હોમે જોતા નથી જાનુ
એ તમે કોની વાતોમાં ભરમાણા
ચમ અમારી હોમે બોલતા નથી જાનુડી

એ હાથોમાં હાથ રાખી આપડે ફરેલા
માતાજીના મઢડે જઇ સોગંદ ખાધેલા
હો પેલા મને પૂછ્યા વગર પોણી ના પીતી
મને ખવડાવી તું તો ખાતી

હો જીવતી વધારે તમે અમને રે ચાહતા
ખોટી તમે કોઈ સોગંદ ના ખાતા
જીવતી વધારે જાનુ તમે અમને ચાહતા
ખોટી સોગંદ કોઈ તમે ના ખાતા

એ હવે મોઢું ચઢાવી ચમ ફરો છો
ચમ મારી હોમે જોતા નથી
એ તમે કોના રે પ્રેમ માં પડિયા સો
ચમ મારી હોમે જોતા નથી

હો મેસેજ કરીને મને મળવા રે આવતી
કોઈના બાપની બીક તું ના રાખતી
એ ફેસબુક વોટસપમાં સ્ટેટ્સ મારૂં રાખતી
ટિક્ટોકમાં મારી જોડે વિડિઓ બનાવતી

હો પેલા મને મળતા તો કિસ તમે કરતા
હવે કેમ જાનુ મને મિસ નથી કરતા
પેલા મને મળતા તો કિસ તમે કરતા
હવે કેમ જાનુ મને મિસ નથી કરતા

હે તમે કોના રે પ્રેમમાં પડિયા સો
ચમ અમારી હોમે જોતા નથી જાનુ
એ તમે કોની વાતોમાં ભરમાણા
ચમ મારી હોમે બોલતા નથી
એ તમે કોના રે પ્રેમમાં પડ્યા સો
ચમ મારી હોમે જોતા નથી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *