Tame Kya Jata Rahya Lyrics in Gujarati
By-Gujju26-05-2023
![Tame Kya Jata Rahya Lyrics in Gujarati](https://gujjuplanet.com/app/themes/twentytwentyone-child-new/images/not-found.png)
Tame Kya Jata Rahya Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો યાદ મા તમારી અમે કયા ના ના રહીયા
હો યાદ મા તમારી અમે કયા ના ના રહીયા
સાચુ કહો ને તમે કયા જતા રહીયા
હો રાહ જોઈ તમારી દર્દ ઘણા છે સહીયા
સાચુ કહો ને તમે કયા જતાં રહીયા
હો આંખો ને ઈન્તઝાર છે તમારો
જો જે આ જુદાઈ જીવ લઈ જાશે મારો
આંખો ને ઈન્તઝાર છે તમારો
જો જે આ જુદાઈ જીવ લઈ જાશે મારો
હો યાદ કરીને આંખો માંથી દરિયા છે વ્હીયા
સાચુ કહો ને તમે કયા જતાં રહીયા
હો એકલો મુકીને મને ક્યા જતા રહીયા
હો મીલન ના લખાયો લેખમાં અમારા
રાતો ની રાત જોયા સપ્ના તમારા
હાથ ની લક્કીર માં તુ ક્યાં દેખાય છે
તારી યાદો તો બસ આવે ને જાય છે
હો હર્યા પ્રેમમાં જુદા છે થયા
હર્યા તમે ને અમે જોતા રહી ગયા
હારીયા પ્રેમમાં જુદા છે થયા
ગયા તમે ને અમે જોતા રહી ગયા
હો યાદ કરીને આંખો દરિયા છે વ્હીયા
સાચુ કહો ને તમે કયા જતાં રહીયા
હો સાચુ કહો ને તમે કયા જતાં રહીયા
હો એવા તે કેવા તમે દૂર છો મારાથી
વેદના ધૂન હવે નથી સેહવાતી
હો મળે તો સમય મળવાને પાછા આવ જો
તમે ના આવો તો અમને ત્યા બોલાવ જો
હો જો એલા સપના છે અધુરા છે રહીયા
ગયા તમે ને અમે જોતા રહી ગયા
જો એલા સપના છે અધુરા છે રહીયા
ગયા તમે ને અમે જોતા રહી ગયા
હો યાદ કરીને આંખો માંથી આંસુ છે વ્હીયા
સાચુ કહો ને તમે કયા જતાં રહીયા
હો આંખો ને ઈન્તઝાર છે તમારો
જો જે આ જુદાઈ જીવ લઈ જાશે મારો
આંખો ને ઈન્તઝાર છે તમારો
જો જે આ જુદાઈ જીવ લઈ જાશે મારો
હો યાદ કરીને આંખો માંથી આંસુ છે વ્હીયા
સાચુ કહો ને તમે કયા જતાં રહીયા
એકલો મુકીને મને કયા જતાં રહીયા
હો સાચુ કહો ને તમે કયા જતાં રહીયા